હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

ગાંધીનગર જીલ્‍લો

તા.૧૧/૫/૧૫ થી તા.૧૭/૫/૧૫ દરમ્યાન કરેલ સારી કામગીરીની વિગત

------------------------------------------------------------------------------------------------------------

(૧)   પો.ઇ.સશ્રી પેથાપુરને કોલવડા ગામે જુગાર રમવા અંગેની  મળેલ હકીકત આધારે કોલવડા ગામે તા ૧૧/૫/૧૫ ના રોજ જુગારની રેઇડ કરી કોલવડા ગામે રહેતા જગાજી જુહાજી તથા બીજા-૪ આરોપી પકડી રોકડ રૂ.૧૩૦૬૦/ તથા અન્ય મુદ્દામાલ મળી રૂ ૧૫૫૫૬૦/ નો મુદ્દામાલ હસ્તગત કરી પેથાપુર પો.સ્ટે સે.૧૩૫/૧૫ મુજબનો ગુન્હો રજી કરાવી સારી કામગીરી કરેલ

(ર)  પો.ઇન્સશ્રી માણસા નોઓએ  આરોપી વિજયભાઇ લવજીભાઇ ચૌધરી  રહે ચરાડા મોટો ભાગ તા માણસા નાને પકડી ચોરીમાં ગયેલ પાંચ બાઇક રીકવર કરી માણસા પો.સ્ટે ફગુ ર નં .૪૮/૧૫,ફ.૪૯/૧૫, ફ.૫૦/૧૫ ફ.૫૧/૧૫  તથા ફ.૪૪૧/૧૪ ઇ.પી.કો ક૩૭૯ મુજબના ગુન્હા ડીટેકટ કરી મુદ્દમાલ રીવકર કરી સારી કામગીરી કરેલ

(૩) પો.ઇન્સશ્રી માણસા નોઓએ  તા ૧૬/૫/૧૫ ના રોજ ધમેડા ગામે ખડીવાસ ખાતે જુરગારની રેઇડ કરી ૯ ઇસમો અટક કરી રૂ.૧૦૧૪૦/ રોકડ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૧૧૧૪૦/ નો કબ્જે કરસ માણસા પો.સ્ટે સે. ગુરફ ન; ૨૫૭/૧૫ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોધી સારી કામગીરી કરેલ

(૪) મહિલા પો.સ્ટે નાઓએ  અરજી નં ૨૩૧/૧૫ તા ૧૦/૫/૧૫ ના રોજ અરજદારશ્રી રોશનીબેન અશોકકુમાર ચાવડા રહે સેકટર-૧૭ બ્લોક નં ૧૫૩/૪ ચ ટાઇપ  ગાંધીનગર નાઓએ  સામાવાળા ગાડી નં જીજે ૧૮ બીસી ૦૨૩૯ નાઓ વિરૂધ્ધમાં અરજી આપેલ જે અરજી અન્વયે સામાવાળા નામ સરનામા મેળવી બંન્ને પક્ષકારોને ભેગા કરી બંન્ને વચ્ચે ચર્ચા વિચારણા કરી બંન્ને વચ્ચે સમાધાન કરાવેલ

(૫) મહિલા પો.સ્ટે નાઓએ  અરજદારશ્રી ઉષાબેન નટવરલાલ પ્રજાપતિ રહે ગુકલપુર ઇટાદરા તા માણસા જી ગાંધીનગર નાએએ તેઓના પતિ વિરૂધ્ધ અરજી આપેલ બંન્ને પક્ષકારો છેલ્લા નવ વર્ષથી અગલ રહેતા હતા તેઓના બાળકોની કોઇ જવાબદારી સ્વીકારતા ન હોઇ  બંન્ને પતિ-પત્ની વચ્ચે સમાધાન કરવા અંગત લક્ષ આપી સુખદ સમાધાન કરાવી બંન્ને સાથે રહેતા હોવાનુ વેરીફાઇ કરેલ .

(૬) પો.ઇન્સશ્રી સેકટર-ર૧ નાઓએ   તાઃ ૧૧/૦૫/૨૦૧૫ થી તાઃ ૧૭/૦૫/૨૦૧૫ સુધીના વીક દરમ્‍યાન તા. ૧૪/૦૫/૨૦૧૫ ના રોજ મોજે સેક્ટર-૨૪ સુવિધા કચેરીનાં બગીચામાં જુગાર રમતા દસ ઇસમોને પકડી ગંજીપાના તથા રોકડ રૂ. ૧૪૫૬૦/- તથા મોબાઇલો રૂ. ૫,૩૦૦/- તથા વાહનોનાં રૂ. ૨,૫૧,૦૦૦/- મળી કુલ રૂ. ૨૭૦૮૬૦/- નો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરૂધ્ધ અત્રે સેક્ટર-૨૧ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨/૨૦૧૫ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ફરીયાદ કરી સારી કામગીરી કરેલ છે.

(૭) એસ.ઓ.જી.શાખા તરફથી વીકદરમ્યાન અત્રેની શાખા ધ્વારા જ જાહેરનામા ભંગ બદલના કુલ-૮ કેશો કરવામાં આવેલ છે તેમજ સ્થળ દંડ વસુલાત રૂપિયા.૪,૬૦૦/- વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે

(૮) ચિલોડા પો.સ્ટે ફ.ગુ.ર.નંબર ૪૮/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા જાતિય ગુન્હાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ (PROTECTION OF CHILDREN FROM SEXUAL OFFENCES ACT) ૨૦૧૨ ની કલમ ૪ તથા ૬ મુજબના ગુન્હાના કામના આરોપીએ તા.૦૨/૦૫/૨૦૧૫ ના ક.૦૨/૩૦ ના સુમારે મોજે માધવગઢ ગામેથી આ કામના ફરીયાદીની દિકરી નામે જયોત્સ્નાબેન ડો/ઓફ કોરદજી મણાજી ચૌહાણ ઉ.વ.૧૭ વર્ષ ૪ માસ નાની ને લલચાવી ફોસલાવી તેણીનુ અપહરણ કરી લઇ જઇ ગુન્હો કર્ય વિગેરે બાબતની ફરીયાદ આપતાં ઉપરોકત ગુન્હો તા.૧૪/૦૫/૨૦૧૫ ના ક.૧૨/૩૦ વાગે રજી થયેલ અને આ કામે તપાસ દરમ્યાન આરોપી તથા ભોગ બનનાર ને શોધી કાઢવામાં આવેલ છે અને આરોપીને તા.૧૫/૦૫/૨૦૧૫ ના ક.૧૪/૧૫ વાગે પકડી અટક કરી મુદત અંદર નામદાર કોર્ટમાં મોકલી આપેલ છે.

(૯) ડભોડા પોસ્‍ટે પ્રોહી ગુ.ર નંબર- ૮૫/૨૦૧૫ પ્રોહી એકટ કલમ ૬૬(બી). ૬૫(એ)(ઇ). ૧૧૬(બી).૮૧ મુજબ નો ગુન્‍હો તા ૧૬/૫/૨૦૧૫ ના રોજ નોંધી આરોપીઓ સાથે વિદેશી પરપ્રાન્‍તની બનાવટની વીદેશી બીયરનો જથ્‍થો કુલ નંગ ૨૧૮ કિ.રૂ ૨૧૮૦૦/ તથા બે નંગ મોબાઇલ ફોન કિ.રૂ ૬૦૦૦/ તથા રોકડ ચલણી નોટો કળી રુલ રૂ ૧૦૮૦/ તથા સ્‍વીફટ કાર નં જી.જે.૨૭ એ.એ. ૪૫૮૫ ની કળી કુલ મુદ્દામાલ કિ.રૂ ૪૨૮૮૦૦/ નો તપાસ અર્થે કબજે લીધેલ છે

(૧૦) પો.ઇન્સશ્રી એલ.સી.બી નાઓેએ તા. ૧૩/પ/૧પ ના રોજ એલ.સી.બી દવારા અડાલજ પોસ્ટે. ની ટીમ સાથે મળી ભાટ ગામ નદીના પટમાં પ્રોહીબીશન અંગે રેડ કરવામાં આવેલ જેમાં દેશી દારૂ ગાળવાનો વોશ લીટર-૮૦૦૦/- કિ.રૂ. ૧૬,૦૦૦/- નો પકડી પાડેલ અને આ બાબતે અડાલજ પો.સ્ટે. માં કુલ-૩ ગુન્હાઓ દાખલ કરી બે આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

      તા. ૧ર/પ/૧પ ના રોજ એલ.સી.બી દવારા સેકટર-૭ પો.સ્ટે. ની હદના ગ-ર સર્કલ નજીકમાં આવેલ તીરુપતિ કોમ્પ્લેક્ષમાં તીરુપતિ હેર કટીંગ માંથી ઇગ્લીશ દારૂ ની બોટલો નંગ- ૯ કિ.રૂ ૩૭૦૦/- ની પકડી પાડેલ અને આ કામે કુલ-ર આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. જે આપ શ્રી ને વિદીત થાય

(૧૧) પો.સન્સ દહેગામ નાઓએ તા ૧૧/૫/૨૦૧૫ ના રોજ દહેગામ પોસ્‍ટે પ્રોહી ગુ.ર નંબર- ૨૧૫/૨૦૧૫ પ્રોહી એકટ કલમ ૬૬(બી). ૬૫(એ)(ઇ). ૧૧૬(બી).૮૧ મુજબ નો ગુન્‍હો શોધી ઇગ્લીશદારૂની મોટી બોટલ ૩૩ તથા નાની બોટલ ૭૫ તથા બીયરના ટીન ૯૦ કૂલ રૂ. ૨૬૪૦૦/ નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે લીધેલ છે

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 19-05-2015