હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા ૧/૬/૨૦૧૫ થી તા ૭/૬/૨૦૧૫ ના વિક દરમ્યાન ગાંધીનગર જીલ્લામાં કરેલ સારી કામગીરીની માહીતી 

-----------------------------------------------------------------------------------------------------------

(૧) પો.ઇન્સશ્રી એલ.સી.બી નાઓએ  (૧). તા.૬/૬/૧પ ના રોજ એલ.સી.બી દવારા માણસા વિસ્તારમાં પેટ્રોલીગમાં દરમ્યાન બોરૂ ગામ પાટીયા પાસે વાહન ચેકીગ કરતા દરમ્યાન પ્રવિણ ઉર્ફે ટીનો અભાજી ઠાકોર રહે બોરૂ તા. માણસા જી. ગાંધીનગર નાઓ એક એકટીવા નંબર- જી.જે-૧૮ એ.એચ ૧૬૭૭ નું લઇ આવતા અને શંકાસ્પદ જણાતા સદરી ની ઉડાણ પુર્વક પુછપરછ કરતા આ વાહનના માલીકી અંગે કોઇ આધાર પુરાવા નહી આપતા અને એક લવ્ય સોફટવેરનો ઉપયોગ કરી જોતા રજીસ્ટ્રેશન નંબર ખોટો હોવાનું જણાતા અને વાહન બાલવા ચોકડી થી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે જે અંગે કલોલ તાલુકા પો.સ્ટે. ૮પ/૧પ ઇ.પી.કો કલમ- ૩૭૯  મુજબ નો ગુન્હો શોધાયેલ છે.

            ઉપરોકત ઇસમે આ સીવાય અમદાવાદ ધોડાસર સ્મૃતિ મંદિર પાસેથી બે એકટીવા ની ચોરી કરેલ તે પૈકીનું એક એકટીવા પોતે પકડાઇ જવાની બીકે સળગાવી નાખેલ જેની ચેચીસ રીકવર કરવામાં આવેલ છે. જે અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોધાયેલ છે.

   તેમજ અન્ય એક એકટીવા નરોડા સોનીની ચાલી ગણેશ પ્લાઇવુડ સેન્ટર સામે આવેલ પાર્કીગ માથી તથા અન્ય એક એકટીવા ઘ-૬ થી સે-ર૪ ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલ ગેરેજ ઉપર થી ચોરી કરી કોલવડા રોડ તથા ટાટા ચોકડી પાસે બિનવારસી મુકી દીઘેલ હોવાની કબુલાત કરેલ છે.

   આમ ઉપરોકત આરોપીઓ કુલ-પ વાહનો ડુપ્લીકેટ ચાવી થી ચોરી કરી પોતાની પ્રેમીકા સાથે હરવા ફરવા માં ઉપયોગ કરતો હોવાની કબુલાત કરેલ છે. આ ઇસમ પાસેથી કુલ-૩ એકટીવા જેની કુલ કિ.રૂ ૩ર,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી ઉપરોકત આરોપીને માણસા પો.સ્ટે. સ્ટે.ડા એ.નં ૧૬/૧પ કઃ ૧૮-પ૦ સી.આર.પી.સી કલમ-૪૧(૧) ડી મુજબ કફ ૧૬-૩૦ વાગે પકડી અટક કરી માણસા પો.સ્ટે. ખાતે આગળની વધુ તપાસ સારૂ સોપવામાં આવેલ છે.

(ર). તા. પ/૬/૧પ ના રોજ માહીતી મળેલ કે એક મોબાઇલ નંબર- ૯૯૦૪૧ પ૮૦૭૯ નો ધારક પાસે આજરોજ યોજાનાર તલાટી કમ મંત્રી ની પરીક્ષાના પ્રશ્નપત્રો રાખેલ છે અને તે પ્રશ્નપત્રો રૂપિયા ચાર લાખમાં લોકો ને આપે છે જેથી એલ.સી.બી પોઇન્સ શ્રી ની સુચના થી પો.સ.ઇ શ્રી આર.એન વાઘેલા તથા સ્ટાફ દવારા આ નંબર ઉપર શંકા આધારે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરતા નંબર ધારક નું નામ મનોજ ઉર્ફે બળદેવભાઇ રણછોડભાઇ દેસાઇ રહે વડોદરા તા.જી. ગાંધીનગરનો હોવાનું જાણવા મળેલ જે આધારે આ મનોજભાઇ ની જરૂરી પુછપરછ કરી તેના ઘરની તપાસ કરતા કોઇ આ પ્રકાર નું સાહીત્ય મળેલ આવેલ નહી.

    આ મનોજ ની પુછપરછ દરમ્યાન તેણે જણાવેલ કે પોતે એમ.એ બી.એડ સુધી અભ્યાસ કરેલ છે અને તા. પ/૬/૧પ ના રોજ દહેગામ બસ ડેપોમાં ગયેલ અને ત્યા પાંચેક છોકરાઓ ની વાતો વાત થી જાણવા મળેલ કે આ પેપર મહેસાણા થી રૂ. ચાર લાખમાં મળે છે. જેથી તેણે આ વાત તેના અન્ય મિત્રો ને કરતા આ વાત ખોટી રીતે ફેલાયેલ હોવાનું હીકકત જણાવેલ છે.

(ર) પો.ઇન્સશ્રી ચિલોડા નાઓને મળેલ બાતમી આધારે ચિલોડા સર્કલ પાસે વોચમાં હતા તે દરમ્યાન ટાટા સફારી ગાડી નં GJ.6.AB.6777 માથી પકડેલ ઈગ્લીસ દારૂ મળી આવતા આરોપી (૧) પ્રકાશ કીશનજી લોહાર (૨) નરેશ છગનજી નગારચી (૩) પુષ્કર ઉર્ફે પપ્પુ લક્ષ્મણજી લોહાર ત્રણેય રહે ચિત્રકુટનગર રાજકમલ હોટલ પાસે કાચા છાપરામા તા.સુકેટ જી.ઉદેપુર તથા (૪) કુંદન પાલીવાલ રહે ઉદેપુર જેનુ પુરૂનામ સરનામુ જણાવેલ નથી ના કબ્જા માંથી જુદી- જુદી વિદેશી દારૂની બોટલ નંગ ૧૯૦ કિ રૂ. ૬૪૮૦૦ તથા ગાડી મઇી કુલ રૂે ૪૬૫૮૦૦નો મુદ્દામાલ કબ્જેકરી ચિલોડા પ્રોહી.ગુ.ર.નં. ૧૩૬/૧૫ પ્રોહી એક્ટ ક ૬૬(બી).૬૫.એ.ઈ.૧૧૬(બી).૮૧ મુજબ કાયદેસર કરેલ

(૩) પો.ઇન્સ ઇન્‍ફોસીટીનાઓને મળેલ બાબતી પ્રોહી. ગુ.ર.નં. ૯૧/૧૫ પ્રોહિ ક. ૬૬(બી), ૬૫ એ.એઇ, ૧૧૬ બી, ૮૧  મુજબ આરોપી મુકેશજી ગણેશજી ઠાકોર રહે  ધોળાકુવા ગામ, તા.જી  ગાંધીનગર . (૨) વોન્‍ટેડ રમેશ જે . દેસાઇ રહે કડવાડી, ઇડર બીયર ના ટીન નંગ ૨૨૨ કી.રૂ. ૨૨,૨૦૦/-વિદેશી દારૂ બોટલ નંગ ૭૨ કી.રૂ ૨૨,૮૦૦/- નાની મળી કુલ કીંમત રૂ. ૪૫,૦૦૦/- સાથે  પકડી  વિદેશીદારૂનો ગણનાપાત્ર ક.સ શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે

(૪) પો.ઇન્સ સેકટર-ર૧ નાઓએ સેકટર-ર૧ પો.સ્ટે ફ. ગુ.ર નં ૫૩/૧૫ ઇ.પી.કો.ક ૩૬૩,૩૬૬ ના કામે ભોગબનનાર તથા આરોપી ને વડોદરા શહેર માંથી પકડી લાવી સારી કામગીરી કરેલ.

(૫) અડાલજ પો.સ્ટે ગુમ થનાર અંજલી વા/ઓફ વિપુલકુમાર દિનકરરાય સોલંકી રહે અડાલજ નાનીને ખંત પુર્વક તપાસ કરી તા ૬/૬/૧૫ ના રોજ શોધી વાલીને પરત સોપી સારી કામગીરી કરેલ

(૬) વિ.પો.અધિશ્રી કલોલ ડીવિજન નાઓને મળેલ બાતમી આધારે તા.૫/૬/૧૫ ના કલાક ૧૯:૪૫ વાગે આઝાદનગર વિસ્‍તારમાં વિપુલ વિધ્‍યાલયની નજીકમાં પ્રોહી અંગે રેઇડ કરી રાભાજી વીરમાજી પરમાર રહે. કલોલ આઝાદનગર વિસ્‍તારમાં વિપુલ વિધ્‍યાલયની નજીક તા. કલોલ જી. ગાંધીનગર  નાઓના કબ્જામાંથી  રોયલ સ્‍ટેગ ડીલક્ષ વ્‍હીસ્‍કી ૭૫૦ મીલીની બોટલ નંગ ૧૦૮ કિ. રૂ. ૪૩૨૦૦/- તથા  મેજીક મોમેન્‍ટ ફલેવર વોડકા ઓરેન્‍જ ૭૫૦ મીલીની બોટલ નંગ ૨૧ કિ. રૂ. ૮૪૦૦/- મળી કુલ બોટલ નંગ -૧૨૯ કિ. રૂ. ૫૧૬૦૦/-  મુદ્દામાલ પકડી કલોલ શહેર પો.સ્ટેમાં કલોલ શહેર પ્રોહી ગુ.ર.નં ૧૪૯/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬ બી, ૬૫ એ.ઇ., ૧૧૬ બી, મુજબ  કાયદેસર કરેલ

(૭) પો.ઇન્સશ્રી માણસા નાઓને મળેલ બાતમી આધારે ગઇ તા- ૧/૬/૧૫ ક.૨૨/૦૦ માણસા સુજલામ સુફલામ કેનાલ પાસે આ કામના આરોપી ભરતભાઇ દયારામજી ઠાકોર રહે અસાણા તા-ભાભર જી-બી.કે. વાળાઓને સફેદ કલરની બોલેરો ગાડી નંબર જીજે ર વીવી ૧૫૧૦ માં ગે.કા અને વગર પાસ પરમીટે વિદેશી દારૂની જુદા જુદા માર્કાની બોટલો નંગ-૧૬૮ તથા બીયર ટીન નંગ-૯૬  કિ રૂ ૭૬,૮૦૦/- તથા બોલેરો ગાડી કિ રૂ ૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-ર કિ રૂ ૫૫૦૦/- મળી કુલ કિ રૂ ૫,૮૨,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી માણસા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં-૩૧૯/૧૫ પ્રોહી કલમ ૬૬ બી ,૬૫ એ ઇ મુજબ

 

      

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 09-06-2015