હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા ૧૫/૬/૧૫ થી તા ૨૧/૬/૧૫ દરમ્‍યાન ગાંધીનગર જિલ્‍લામાં કરેલ સારી કામગીરી                    --------------------------------------------------------------------------------------------------------------

  (૧)  પો.ઇન્‍સ એલ.સી.બી  નાઓ તથા સ્‍ટાફે  તા. ૧૪/૬/૧પ ના રોજ એલ.સી.બી દવારા સેકટર-૭ પો.સ્ટે. ફ. ૧પપ/૧૪ ઇ.પી.કો કલમ- ૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબ ના ગુન્હાના કામે એકાદ વર્ષ થી નાસતો ફરતા આરોપી ભગાભાઇ ઉર્ફે સુરજ છોટુભાઇ દંતાણી રહે. ચાંદલોડીયાપુલ  અમદાવાદ વાળાને પકડી પાડી સેકટર-૭ પો.સ્ટે. ના ગુન્હામાં સોપવમાં આવેલ છે.

             ગઇ તા. ૧પ/૬/૧પ ના રોજ પેટ્રોલીગ દરમ્યાન ગાંધીનગર જીલ્લાના સેકટર-૭ પો.સ્ટે. ફ. ગુ.રનં ૧૬ર/૧પ ઇ.પી.કો કલમ- ૩૭૯ મુજબ નો અનડીટેકટ ગુન્હો શોધી કાઢી કેબલચોરી આચરનાર ઇસમ જેમાં હિતેશ સ/ઓ ધીરુભાઇ પરમાર રહે. સે-૧ર શોપીંગ પાછળ ગાંધીનગર તથા લાલુજી સ/ઓ સોમાજી ઠાકોર રહે. સે-ર૪ રંગમંચ તા.જી. ગાંધીનગર ને પકડી પાડી કાયદેસર  કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૨) પેથાપુર પો.સ્ટે. સેકન્ડ ગુ.રન-૧૬૯/૨૦૧૫ જુગાર ધારા ક-૧૨ મુજબ તા.૧૫/૬/૧૫ રોજ રૂપાલ ખાતે કેટલાક ઇસમો જુગાર રમતા હોવાની હકીકત મળતાં પંચો સાથે રેઇડ કરી આરોપી- રમેશભાઇ ઉર્ફે રાવણ જોઇતારામ પટેલ તથા બીજા ચાર ઇસમોને પનાપતા રમતા પકડી પાડી રોકડ રૂ-૪૦૧૦/- તથા મોબલઇ તથા વાહન સાથે મળી કુલ રૂ-૨૭4૦૧૫/- નો મુદામાલ પકડી પાડી જુગારનો કેશ શોધી કાઢેલ છે.

 

(૩) પેથાપુર પો.સ્ટે. સેકન્ડ ગુ.રન-૧૭૦/૨૦૧૫ જુગાર ધારા ક-૧૨ મુજબ તા.૧૯/૬/૧૫ રોજ રાંધેજા ખાતે કેટલાક ઇસમો જુગાર રમતા હોવાની હકીકત મળતાં પંચો સાથે રેઇડ કરી આરોપી- વાસુદેવ ચંદુભાઇ પટેલ તથા બીજા ત્રણ ઇસમોને પાનાપતા રમતા પકડી પાડી રોકડ રૂ-/-૩૭૬૦ તથા મોબાઇલ તથા વાહન સાથે મળી કુલ રૂ-૧૮૨૬૦/- નો મુદામાલ પકડી પાડી જુગારનો કેશ શોધી કાઢેલ છે.

(૪)  પેથાપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન-૧૭૭/૨૦૧૫  પ્રોહી એકટ કલમ-૬૬બી 4૬૫એઇ 4૧૧૬બી 4 ૮૧ મુજબના કામે તા.૧૬/૦૬/૧૫ નારોજ મળેલ બાતમી આધારે કોલવડા ખાતે રાવળવાસ ખાતે રહેતા રાજુભાઇ અમરતભાઇ રાવળ નાએ વિદેશીદારૂનો જથ્થો ઉતારેલ હોવાની બાબતમી મેળવી હકકીત આધારે રેડ કરી વિદેશી દારૂ નંગ- ૭  કુલ.કી.રૂ-૨૮4૦૦/- નો મુદામાલ પકડી પાડેલ છે. અને પ્રોહીબીશનનો કેશ શોધી સાઢી સારી કામગીરી કરેલ છે.

(૫) માણસા પો.સ્‍ટે ફ.ગુ.ર.નંબર-૬૧/૨૦૧૫ ઇ.પી.કો કલમ-૩૭૯,૧૨૦બી,૧૧૪ મુજબના ગુન્‍હાના કામના આરોપી (૧)તાજુદીન મોહંમદ અસ્‍લમ અંસારી (૨) મહમદ સાજીદ ઇદ્રીશભાઇ શેખ (૩) શાદાબ આલમ S/O વાજુદીન અંસારી (૪) અહેઝાદ અહેમદ મહમંદરમજાની અંસારી (૫) વૈશાલી ડો/ઓફ હરીશભાઇ ગોવિદભાઇ આહિરનાઓએ ચોરેલ હોવાની કબુલાત અમદાવાદ પોલીસ ક્રાઇમ ખાતે કરતાં જેને તા.૧૫/૦૬/૧૫ ના ક. ૨૨/૦૦ વાગ્‍યે ના રોજ  અટક કરવામાં આવેલ છે.સદર ગુન્‍હામાં ચોરાયેલ સોનાના દાગીના કિ.રૂ. ૧,૧૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરવામા આવેલ છે.

        (૨) માણસા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં-૩૪૫/૧૫ પ્રોહી કલમ ૬૬ બી, ૬૫ એઇ ૮૧ મુજબ કેશ તા. ૧૮/૦૬/૨૦૧૫ ના રોજ કરવામાં આવેલ છે. જેમાં આરોપી પાસેથી  ગે.કા અને વગર પાસ પરમીટે વિદેશી દારૂની બોટલો નંગ-૬૩ કિ રૂ ૨૫,૨૦૦/-ની તથા એકસેસસ કિ ૧૦ ,૦૦૦ તથા મોબાઇલ ફોન-૧ કિ રૂ ૫૦૦/-  કુલ મળી કિ રૂ ૩૫,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી પ્રોહિનો કવોલીટી કેસ કરવામાં આવેલ છે.

() સાંતેજ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં – ૧૭૮/૧૫ જુગારધારા કલમ ૧૨ મુજબના કામના આરોપીઓ (૧) જાકીર કાસમભાઇ કુરેશી રહે. રાજપુર તા.કડી (૨) ચુડાજી ગાંડાજી ઠાકોર રહે.વડાવી તા.કડી જી.મહેસાણા (૩) વિક્રમજી ભુદરજી ઠાકરો રહે. બાવલુ તા.કડી (૪) ભરતજી બબાજી ઠાકોર રહે. વડાવી (૫) મનુજી સવધાનજી ઠાકોર રહે. હાજીપુર તા.કલોલ (૬) વિષ્ણુજી જીલસિંહ ઝાલા રહે. ભોયણ તા.કલોલ નાઓ ભોયણ ગામમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે રેડ કરતા ઉ૫રોક્ત તમામ આરોપીઓને તા.૨૦/૦૬/૨૦૧૫ કલાક ૦૩/૧૫ વાગે જુગાર રમી રમાડતા પકડી લીધેલ અને તેઓ પાસેથી રૂ.૧૦,૦૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કરી સારી કામગીરી કરેલ છે.

(૭) સાંતેજ  પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં – ૫૮/૨૦૧૫ ઇ.પી.કો.કલમ ૩૦૨,૨૦૧,૩૪ મુજબના કામના આરોપી (૧) ધનાજી રામાજી ઠાકોર (૨) શૈલેષજી રામાજી ઠાકોર બન્ને રહે.સઇજ ગામની સીમ, ઓ.એન.જી.સી. જી.જી.એસ. પાછળ ખેતરમાં તા.કલોલ વાળાઓને તા.૨૧/૦૬/૨૦૧૫ ના કલાક ૨૧/૦૦ વાગે પકડી અકટ કરી સારી કામગીરી કરેલ છે

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 23-06-2015