તા ૨૨/૬/૧૫ થી તા.૨૮/૬/૧૫ દરમ્યાન કરેલ સાબી કાગીરીની માહીતી ગાંધીનગર જીલ્લો
(૧) સાંતેજ પો.સ્ટેમાં નોધાયેલ ફગુ.ર નં ૫૮/૧૫ ઇ.પી.કો.ક ક ૩૦૨ વિગેરે મુબજનો ગુન્હો વણશોધાયેલ જે ગુન્હો તાત્કાલીક શોધી ત્રણ આરોપી અટક સારી કામગીરી કરેલ
(૨) કલોલ શહેર પો.સ્ટે. ફ.ગુ.ર.નં ૬૦/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ GJ-18-CB-નુ જે સને 2012 ના મોડલનુ જેની કિ. રૂ. ૨૫૦૦૦/- આરોપી રોહીતજી ભાથીજી ઠાકોર રહે. ચંપાબેનની ચાલી કલોલ તા- કલોલ નાઓને તા.૨૬/૬/૨૦૧૫ ના કલાક ૧૦/૪૫ વાગો પકડી મુધ્દામાલ રીકવર કરવામાં આવેલ છે. (ર) કલોલ શહેર પો.સ્ટે. ફ.ગુ.ર.નં- ૧૩/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ આરોપી સલમાનખાન સલીમખાન પઠાણ રહે. દબારની ચાલી કલોલ તા ૪/૨/૨૦૧૫ કલાક ૧૬/૧૫ વાગે પકડી અટક કરી ઉપરોકત બન્ને ગુના શોધી કાઢવામાં આવેલ છે. તેમજ જા જોગ નં જા જોગ નં – ૨૭/૧૫ તા ૨૭/૬/૨૦૧૫ કલાક ૧૯:૧૫ ના ગુમ થનાર નામે ભુમિકાબેન ડો. ઓ. હરગોવનભાઇ સોલંકી રહે. ૪૩ ચંદ્રલોક સોસા. કલોલ રેલ્વેપુર્વ તા. કલોલ જી. ગાંધીનગર તા.૨૭/૬/૧૫ ના કલાક ૨૦:૧૫ વાગે તપાસ કરી કલોલ રેલ્વેપુર્વ માંથી શોધી કાઢવામાં આવેલ છે
(૩) સેક્ટર-૨૧ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.-૧૨૯/૨૦૦૬ તથા ૨૫૨/૨૦૦૬, ઇ.પી.કો.ક.-૩૭૯, ૪૪૭, ૧૧૪ મુજબનાં કામે નાસતાં –ફરતાં આરોપી મુકેશકુમાર ઓમકારજી ખટેક, રહેવાસી- રાજસ્થાનવાળાંને પકડી અટક કરી પ્રશંસનિય કામગીરી કરેલ છે.
દહેગામ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નંબર ૨૫૬/૨૦૧૫ પ્રોહી. કલમ ૬૬ બી, ૬૫ ઇ, ૮૧ મુજબના કામે દેશી દારુ લીટર ૧૦૮૦/ કિ. રૂ. ૨૧૬૦૦/ નો દારુ તથા વરના ગાડી નંબર જી.જે. ૧૮ એ.સી. ૭૩૩૮ કિ. રૂ. ૫,૦૦,૦૦૦/ ની કબ્જે કરેલ છે.
(૪) પો.ઇન્સશ્રી એલ.સી.બી નાઓએ ગઇ તા.૧૪/૬/૧પ ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન એલ.સી.બી ધ્વારા સેકટર-૨૧ પો.સ્ટે. ફ. ૧૭૧/૧૫ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબ ના ગુન્હાના કામે ચોરીમાં ગયેલ હીરો હોન્ડા પેશન નં.જી.જે.૧૮.એ.એન.૭૫૧ નુ જી.પી.એ.ક.૮૨ મુજબના કામે કબજે કરેલ છે. તથા તા.૨પ/૬/૧પ ના રોજ પેટ્રોલીગ દરમ્યાન એલ.સી.બી. ધ્વારા કાયનેટીક ઝીંક નં.જી.જે.૧.ઇ.એચ.૯૩૧૦ નુ જી.પી.એ.ક.૮૨ મુજબના કામે કબજે કરેલ છે.
ગઇ તા.૨૪/૬/૧૫ ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન ઝુંડાલ સર્કલ પાસેથી વાહન ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ ઇસમ યોગેશ વિઠ્ઠલભાઇ બોર્ડે રહે. વાસણા બેરેજ અમદાવાદ વાળાને મોબાઇલ ટાવરના ટ્રાન્સમીશન કાર્ડ સર્કીટ સાથેના કુલ-૨૨ કિં.રૂ.૧૭,૨૭,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને નારણપુરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૦૬/૧૫ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુન્હાની કબુલાત કરેલ હોઇ તેમજ અમદાવાદ શહેરના કુલ- ૧૪ ગુન્હાની કબુલાત કરેલ છે.
(૫) પો.ઇન્સ સેકટર-૭ નાઓને મળેલ બાબતી આધારે સે.૭ જ ટાઇપ બ્લોક નં.૫૦/૧ ખુલ્લી જગ્યામા (૧) ખેમજીભાઇ હીરાભાઇ ખીમસુરીયા રહે,સે.૨૪ ઇન્દીરાનગર ૨૫૯ ગાંધીનગર (૨) મનુભાઇ જીવાભાઇ ખીમસુરીયા રહે.૨૬ કિશાનનગર પ્લોટ નં.૪૩૭/૧ ગાંધીનગર (૩) વિનોદભાઇ ગોલાભાઇ જાદવ રહે,સે.૨૪ ઇન્દીરાનગર ઘર નં.૯ ગાંધીનગર (૬) અરેશભાઇ શંકરભાઇ પટેલ રહે,સે.૨૩ મ.નં.૧૧૬/૩ છ ટાઇપ ગાંધીનગર (૫) હમીદભાઇ કરીમભાઇ સૈયદ રહે,સે.૨૯ પ્લોટ ન;.૬૪૪/૨ ગાંધીનગર નાઓ જાહેરમા પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમાડી રોકડ ચલણી નોટો રૂ.૨૮૭૪૦/- સાથે પકડી પડી સે.૭ પો.સ્ટે.સે.ગુર.નં.૨૧૪/૧૫ જુગારધારા ક.૧૨ મુજબ કાયદેસર કરેલ
(૭) અડાલજ પો.સ્ટે ફ.ગુ.ર.નં- ૨૫/૧૫ ઇ.પી.કો ક. ૩૭૯ ના કામે આરોપી અવીનાશ ઉર્ફે બટકો રણછોડભાઇ ચંદુભાઇ પટેલ રહે. ચાંદખેડા આઇ.ઓ.સી. રોડ નાઓને ચોરીમાં ગયેલ ઇનોવા ગાડી કિ.રૂ. ૮,૦૦,૦૦૦/-સાથે અમદાવાદ સીટી ક્રાઇમ માંથી લઇ આવી મુદ્દામાલ કબજે કરે છે.
|