હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા. ૧૩/૭/૧૫ થી તા ૨૦/૭/૧૫ દરમ્યાન કરેલ સારી કામગીરીની માહિતી  ગાંધીનગર જીલ્લો                -------------------------------------------------------------------------------------------------------       

(૧) સે.ર૧ પો.સ્ટે. ફ ગુ.ર.નં. ૧૦૮/૨૦૦૭ ઇપીકો. કલમ ૪૦૬ ૪૨૦ વગેરે ના નાસતા ફરતા આરોપી જયોતીબેન નરેશભાઇ ઠક્કર રહે. બોપલ અમદાવાદને તા. ૧૬/૭/૧૫ ના રોજ પકડી અટક કરેલ છે. .

(ર) તા.૧૬/૭/૧૫ ના રોજ સચિવાલય પાછળ ગેટ નં. ૩ પાસે સગીર વયની છોકરી સાથે દુષ્કર્મ થતા અટકાવી તેણીના માતા પિતાને સોપેલ જે અંગે તેઓએ સે.૭ પો.સ્ટે.માં ગુનો અપહરણનો ગુનો નોધાયેલ છે

(૩) પો.ઇન્સ એલ.સી.બી નાઓએ ગઇ તા.૧૫/૭/૧પ ના રોજ દહેગામ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન એલ.સી.બી ધ્વારા બાતમી હકિકત આધારે એક શંકાસ્પદ ઇસમની પુછપરછ કરતા સંતોષકારક જવાબ ન તેની અંગજડતીમાંથી ત્રણ મોબાઇલ ફોન મળી આવતા તે મોબાઇલ બાબતે સઘન પુછપરછ કરતા દહેગામ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૨/૧૫ ઇ.પી.કો.ક.૩૮૦ મુજબના ગુન્હાની કબુલાત કરેલ હોઇ અને ત્રણે મોબાઇલ આ ગુન્હાના કામે ચોરેલ હોઇ જેથી સદરીની સી.આર.પી.સી.ક.૪૧(૧)એ મુજબ અટક કરી ઉપરોકત ગુન્હાના કામે સોપેલ છે

(૪) પો.ઇન્સ એલ.સી.બી નાઓએ ગઇ તા.૧૬/૭/૧પ ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન એલ.સી.બી ધ્વારા બાતમી હકિકત આધારે રાજન ઉર્ફે રાજદિપ મહેશભાઇ પંડયા રહે. ઓરણ વણકરવાસ તા.પ્રાતિંજ જી.સાબરકાંઠા વાળાને સરનામે જઇ તપાસ કરી એલ.સી.બી. કચેરી ખાતે લાવી સઘન પુછપરછ કરી ગાંધીનગર જીલ્લામાં પોતાના સાગરીત સાથે મળી બાઇક ચોરી કરી ચેઇન સ્નેચીંગ કરલ હોઇ અને વાહન ચોરી- ૧ તથા ચેઇન સ્નેચીંગ- ૬ ગુન્હાની કબુલાત કરેલ જેથી સદરીની સી.આર.પી.સી.૪૧(૧)એ મુજબ અટક કરી ઇન્ફોસીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૪/૧૫ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબ સોપેલ

(૫) પો.ઇન્સશ્રી સાંતેજ નાઓએ તા ૧૯/૭/૧૫ કલાક ૧૪/૧૫ વાગે સાંતેજ વડસર ગોપાલા પોલીપ્લાસ્ટ નામની ફેકટરીમાં વોન્ટેડ- (૧)જીગર પટેલ રહે- દાદરા સિધ્ધી વિનાયક કંપની (૨) વોન્ટેડ મનોજ સોમાણી રહે- ગોપાલા પો.લી પ્લાસ્ટ કંપનીના માલીક સાંતેજવાળા (૩) મહેનદ્રસિંહ રોહનસિંહ તુંવર(રાજપુત) રહે- હાલ ગોપાલાપોલી પ્લાસ્ટ, રહે- વૈજનાથ સોસા.મકાન નં ૩૩ બોરીસણા તા.કલોલ નાઓની ફેકટરીમાં થી  વિદેશીદ દારુની  ૧૦૦ પાઇપર્સની સ્કોટલેન્ડ બનાવટની બોટલો નંગ-૧૯ કિ.રૂ ૨૮૫૦૦/-ની તથા એલસુલ્ટ વોડકા સેન્ચુરી ઓફ વોડકા સ્વીડન માર્કાની ૭૫૦ એમ.એલ ની બોટલો નંગ- ૬ મળી કુલ રૂપીયા ૪૦,૫૦૦/- નો વિદેશીદારુનો જથ્થો તેની કંપનીના પ્લાસ્ટીકના દાણાના માલમાં ગોપાલા કંપનીના માલીક મનોજ સોમાણી માટે ચોરી છુપીથી મોકલાવી ગુન્હો કરેલ આ  કામે સાંતેજ પો.સ્‍ટે પ્રોહી.ગુ.ર.નં-૨૪૭/૧૫  પ્રોહી કલમ ૬૬ બી, ૬૫ એ,ઇ , ૧૧૬ બી, ૮૧ મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ

     પો.ઇન્સનાઓએ તા.૧૯/૦૭/૨૦૧૫ ના રોજ કલાક ૦૦/૪૦ વાગે નાસ્મેદ ગામના ડેપ્યુટી સરપંચ દારાસિંગ ચુથાજી ઠાકોર નાઓએ પોતાના મોબાઇલ નં- ૯૮૭૯૦૯૯૨૬૦ ઉપરથી સાંતેજ પો.સ્ટે. જાણ કરેલ કે નાસ્મેદ ગામની સીમમાં કિરણ ઠાકોરના ફાર્મ આગળ નાના કોસ માથી અમુક ઇસમો મશીન દ્વારા માટી ખોદી ડમ્પરોમાં ભરી લઇ જાય છે. જે વરધી આધારે સદર જગ્યાએ જઇ તપાસ કરતા સદરહુ જગ્યાએ એક ડમ્પર ટાટા આઇવા કંપનીનું ઓવરલોડ માટી ભરેલુ રજી સ્ટ્રેશન નં – જી.જે.૧.સી.જેઙ.૮૧૯ વાળુ તેમજ તેનો ડ્રાઇવર કેસરાભાઇ ઉર્ફે ચેહરો વજુભાઇ રબારી ઉ.વ. ૩૫ રહે. ભુટકીયા તા.રાપર જી.કચ્છ વાળો મળી આવેલ અને તેને માટી ખોદી ડમ્પરોમાં ભરી લઇ જવા બાબતે પુછતા પોતાને પોતાના શેઠ હરેશ મોદી તથા રાજુ રબારીએ સદરહુ જગ્યાએથી માટી ખોદી ડમ્પરોમા ભરી લઇ જવાનુ જણાવેલ હતુ તેવુ જણાવેલ અને સદરહુ જગ્યાએ માટી ખોદવાનુ મશીન કાનજી રબારીનું હતુ તેવુ જણાવેલ અને સદરહુ જગ્યાએથી ભાગી ગયેલ ડમ્પરોના નંબરો (૧)  જી.જે.૧.ડી.ટી.૮૯૧૧ તથા (૨) જી.જે.૧૮.એ.વી.૯૨૪૧ તથા (૩) જી.જે.૧.સી.એક્ષ.૨૩૦ તથા (૪) જી.જે.૧.સી.વી.૧૦૫૨ (૫) જી.જે.૧૮.એ.યુ.૯૦૪૬ વાળા હતા. તેવુ હાજર ડેપ્યુટી સરપંચ દારાસીંગ નાઓએ જણાવેલ. અને માટી ખોદવા બાબતે પકડાયેલ ઇસમ પાસે પાસ પરમીટ માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ. જેથી સદરહુ માટી ખોદી લઇ જવાની પ્રવૃતિ શંકાસ્પદ જણાતી હોય. સદરહુ જગ્યાએથી મળી આવેલ ડમ્પર નંબર જી.જે.૧.સી.જેઙ.૮૧૯ માટી ભરેલુ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- નું ગણી ક.૦૩/૩૦ વાગે સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. તેમજ ડમ્પર સાથે હાજર મળી આવેલ ઇસમ કેસરાભાઇ ઉર્ફે ચેહરો વજુભાઇ રબારી ઉ.વ. ૩૫ રહે. ભુટકીયા તા.રાપર જી.કચ્છ વાળાને સી.આર.પી.સી. કલમ ૪૧ (૧) (એ) મુજબ અટક કરી સારી કામગીરી કરેલ છે

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 24-07-2015