હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા ૩/૮/૧૫ થી તા.૯/૮/૧૫ દરમ્યાન ગાંધીનગર જીલ્લામાં કરેલ સારી કામગીરીની માહિતી

-----------------------------------------------------------------------------------------------------------

(૧) તા.૭/૮/૧પ ના રોજ એલ.સી.બી. ધ્વારા બાતમી હકિકત આધારે સેકટર-૭ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૬૨/૧૫ ઇ.પી.કો કલમ- ૩૭૯ મુજબ ના ગુન્હાના કામે નાસતો ફરતા આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે મુચ્છડ રામસિંહ ચાવડા રહે. પ્લોટ નં.૧૮/૨ સુર્યનારાયણ સોસાયટી, સેકટર-૨૫ ગાંધીનગર. વાળાને સી.આર.પી.સી.ક.૪૧(૧)એ મુજબના કામે ક.૧૪/૦૦ વાગે પકડી અટક કરી  સેકટર-૭ પો.સ્ટે. ઉપરોકત ગુન્હાના કામે સોપવામાં આવેલ છે

(ર) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૦૩/૦૮/૨૦૧૫ થી તા.૦૯/૦૮/૨૦૧૫ સુધીની ટ્રાફિક  ડ્રાઇવ દરમ્યાન સ્થળ પાવતી કુલ- ૮૨૨,  સ્થળ દંડ કુલ-રૂ.૯૭,૩૫૦/-  વસુલ કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ-૨૦૭ મુજબ કુલ- ૨૯ વાહન ડીટેઇનની સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩) પો.ઇન્સશ્રી કલોલ શહેર નાઓએ તા ૪/૮/૨૦૧૫ ના રોજ કલોલ ટાઉન તકીયાની ચાલીમા ત્રીજા નંબરના વાદળી કલરના મકાનમા માજીદશા ઉર્ફે મદારશા ફકીર ઉ.વ.૨૫ રહે. તકીયાની ચાલી કલોલ ના ઘરે પ્રોહીની રેઇડ કરી વિદેશી દારૂ ની જુદા જુદા માર્કાની બોટલ  નંગ-૭૮ કિ.રૂ. ૪૦,૩૯૨/- તથા એકટીવા કિ.રૂ. ૫૦,૦૦૦/- તથા એક મોબાઇલ કિ.રૂ.૨૦૦૦/- ના કુલ મુદામાલ કિ.રૂ. ૯૨,૩૯૨/- કબ્જે કરી  કલોલ શહેર પ્રોહી ગુ.ર.નં ૨૦૨/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬ બી, ૬૫ એ.ઇ., , ૮૧, ૧૧૬ બી, મુજબ ગુન્હો રજી કરાવેલ

(૪) પો.ઇન્સશ્રી સેકટર-૭ નાઓએ તા ૫/૮/૨૦૧૫  ના રોજ એક હોન્‍ડા એમેઝ ગાડી નં- GJ 18 BD 4583 માં વિદેશી દારૂ ભરીને ચ રોડ ઉપર તે સેકટર-૧૧ ના કોર્નર થઇ સેકટર-૫/સી માં જનાર છે તેવી હકીકત મળેલ જે આધારે સેકટર-૧૧ ના કોર્નર ઉપર વોચમાં રહી બાતમી વાળી ગાડીમાં તથા કબજા ભોગવટામાં મકાનમાં ગે.કા અને વગર પાસ પરમીટે જુદી જુદી પરપ્રાંતની વિદેશી દારૂની બોટલો નંગ-૮૯ કિ રૂ ૨૭,૨૦૦/- તથા ગાડીની કિ રૂ ૨,૭૦,૦૦૦/- મળી કુલ ૨,૯૭,૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ હોઇ સે.૭ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૧૨૬/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫ એઇ, ૧૧૬ બી મુજબ ગુન્હો રજી કરાવેલ

(૫)  પો.ઇન્સશ્રી સેકટર -૭ નાઓને તા ૮/૮/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે  વાવોલ ગામે  અંબાજીચોક જુગારની રેઇડ કરી આરોપી ૧) દીનેશભાઇ ભલાભાઇ પ્રજાપતી (ર) ડીનજોન્‍સ વાસુદેવ (૩) સંદીપ ભીખાભાઇ શર્મા (૪) સમીર અબ્‍દુલભાઇ મનસુરી રહે તમામ વાવોલ તાજી-ગંધીનગર નાઓને પકડી  રોકડ રૂ ૧૨,૫૪૦/- તથા મોબાઇલ ફોન-૪ કિ રૂ ૫૦૦૦/- મળી ૧૭,૫૪૦/ ના મુદામાલ કબ્જે કરી સેકટર-૭ પો.સ્ટે સે. ગુ.ર.નં- ૨૪૭/૧૫ જુ. ધા કલમ ૧ર મુબજ ગુન્હો રજી કરાવેલ

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 12-08-2015