હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

 

તા ૧૭/૮/૧૫ થી તા ૨૩/૮/૧૫ દરમ્યાન કરેલ સારી કામગીરી  ગાંધીનગર જીલ્લો

----------------------------------------------------------------------------------------------

(૧) તા.૧૬/૦૮/૧૫ ના રોજ એલ.સી.બી.દ્રારા પેટ્રોલીંગ દરમ્યાન ક-૭ સર્કલ પાસે શંકાસ્પદ મો.સા ચાલકને ઉભો રાખી પુછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા ઉંડાણપુર્વક પુછપરછ કરતા મો.સા. ચોરીનુ હોઇ અને સદર મો.સા. બાબતે તપાસ કરાવતા વસ્ત્રાપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૦૬/૧૫ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુન્હો રજી. થયેલ હોઇ જેથી આરોપી નારણ દેવાભાઇ પારગી રહે.ચરાડા ગામ તા.માણસા જી.ગાંધીનગર મુળ રહે. ડાંડવ તા.બાગીદરા જી.બાંસવાડા રાજસ્થાન વાળાને પકડી સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ કાયદેસરની કાર્યવાહી કરી સેકટર-૨૧ પો.સ્ટે.ખાતે સોપેલ છે.

 

 (ર)     તા.૨૨/૦૮/૧૫ ના રોજ એલ.સી.બી.દ્રારા પેટ્રોલીંગ દરમ્યાન શંકાસ્પદ મો.સા ચાલકને ઉભો રાખી પુછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા ઉંડાણપુર્વક પુછપરછ કરતા મો.સા. ચોરીનુ હોઇ અને સદર મો.સા. બાબતે તપાસ કરાવતા બગોદરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૩૪/૧૫ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુન્હો રજી. થયેલ હોઇ જેથી આરોપી જાવેદ અબ્દુલભાઇ લુહાર રહે.હિમંતનગર, ખુશ્બુ હોસ્પીટલ પાછળ, જી.સાબરકાંઠા મુળ રહે.દહેગામ તા.જી.ગાંધીનગર વાળાને પકડી સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ચિલોડા પો.સ્ટે.ખાતે સોપેલ છે.

(3)   પેથાપુર પો.સ્‍ટે. સેકન્ડ ગુ.ર.ન-૧૯૧/૨૦૧૫ જુગાર ધારા કલમ-૧૨ મુજબના કામે તા-૨૨/૮/૧૫ નારોજ મોજે રૂપાલ સરઢવ રોડ કિશાન એગ્રો  પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા (૧) રાજુભાઇ હરગોવનભાઇ પ્રજાપતિ (ર) ધનાભાઇ પુનાભાઇ પ્રજાપતિ (૩) રોહિતકુમાર બાબુભાઇ પ્રજાપતિ (૪) દિનેશકુમાર પ્રહલાદભાઇ પ્રજાપતિ (પ) કમલેશભાઇ હરગોનભાઇ પ્રજાપતિ (૬) ગોરધનભાઇ ચીમનભાઇ  પ્રજાપતિ  (૭) દાનાભાઇ જેઠાભાઇ પ્રજાપતિ (૮) ગોંવિદભાઇ વિરમભાઇ પ્રજાપતિ તમામા રહે.રૂપાલ સરઢવ રોડ કિશાન એગ્રો પાછળ તા. જી.ગાંધીનગર નાઓ જાહેરમાં તીન પતીનો જુગાર રમતા પકડાયેલ જેઓની અંગજડતી માંથી કુલ રૂ.૯૦૦૦/- તથા દાવ ઉપર થી કુલ રૂ.૧૭૦૦/-મળી રોકડ રકમ કુલ રૂ.૧૦૭૦૦/- તથા ગંજીપાના નંગ-૫૨ કી.રૂ.૦૦/ તથા મોબાઇલ નંગ-૬ કુલ કી રૂ.૧૨,૫૦૦ /- તથા વાહન નંગ-૧ કિ.રૂ.૨૦,૦૦૦ /- મળી કુલ રૂ.૪૩૨૦૦/- મો મુદામાલ પકડાયેલ છે.ઉપરોકત ઇસમો વિરૂધ્ધમા કાયદેસર કાર્યવાહી કરેલ હોઇ જે જુગાર નો કવોલીટી કેશ શોધી કાઢેલ છે.

()   પેથાપુર પો.સ્‍ટે. સેકન્ડ ગુ.ર.ન-૧૯૨/૨૦૧૫ જુગાર ધારા કલમ-૧૨ મુજબના કામે તા-૨૩/૮/૧૫ નારોજ મોજે સરઢવ કાલાક્ષણી માતાના મંદિર પાસે આવેલ ખૂલ્લી જગ્‍યામાં  જાહેરમાં જુગારમાં રમતાં (૧) દિપકભાઇ વાસુભાઇ પટેલ (ર) નીલેશભાઇ હિમતભાઇ પટેલ (૩) કલ્પેશભાઇ ગોપાળભાઇ પટેલ (૪) મુકેશભાઇ સોમાભાઇ પટેલ તમામ રહે. સરઢવ તા.જી.ગાંધીનગર અંગજડતી માંથી કુલ રૂ.૨૨,૭૪૦/- તથા દાવ ઉપર થી કુલ રૂ.૮૬૦/- મળી રોકડ રકમ કુલ રૂ.૨૩,૬૦૦/- તથા ગંજીપાના નંગ-૫૨ કી.રૂ.૦૦/ તથા મોબાઇલ નંગ-૪ કુલ કી રૂ.૨૫૦૦/- તથા વાહન નંગ-૨ કિ.રૂ.-૫૫,૦૦૦/- મળી કુલ રૂ.૮૧,૧૦૦/- નો મુદામાલ પકડાયેલ છે. ઉપરોકત ઇસમો વિરૂધ્ધમા કાયદેસર કાર્યવાહી કરેલ હોઇ જે જુગારનો કવોલીટી કેશ શોધી કાઢેલ છે.

 (૫)          પો.ઇન્સ દહેગામ નાઓને મળેલ બાતમી આધારે તા.૧૯/૦૮/૧૫  નારોજ ઠાકોર ના મૌસમપુરા ગામના ગોળા તળાવ ની બાજુમાં જાહેરમાં જુગારની રેઇડ કરી આરોપી રાજેશકુમાર મહોબત્તસિંહ ઠાકોર રહે.ઠાકોર ના મૌસમપુરા તથા બિજા-૪ નાઓને તીનપત્તીનો હારજીતનો જુગાર  રમાડતાં પકડી પકડાયેલ માણસોની અંગજડતી માંથી મળેલા રૂ.૧૩,૮૭૦/- તથા દાવ ઉપરના રૂ.૧૧૬૦/- મળી કુલ રૂ.૧૫,૦૩૦/- ની રોકડ તથા મોબાઇલ નંગ-૩ કુલ કિ.રૂ.૪૦૦૦/- તેમજ ગંજીપાના નંગ ૫૨ કિ.રૂ.૦/૦૦ તથા મોટર સાઈકલ કિ ૨૦,૦૦૦/- નુ ગણી કુલ કિ.રૂ.3૯,03૦/-નો મુદ્દામાલ  કબ્જે લઇ સે.ગુ.ર.નં ૨૬૪/૨૦૧૫   જુગાર ધારા કલમ- ૧૨ મુજબ ગુન્હો નોધવામાં આવેલ

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 31-08-2015