હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૩૧/૮/૧૫ થી ૬/૯/૧૫ દરમ્યાન ગાંધીનગર જીલ્લામાં કરેલ સારી કામગીરીની માહીતી

-------------------------------------------------------------------------------------------------------------------------------------------

(૧) તા.૦૩/૦૯/૧૫ના રોજ પો.ઇન્સ કલોલ તાલુકા નાઓને બાતમી મળેલ કે ટ્રક આર.જે.૧૮.જી.એ.૪૦૪૦માં વિદેશી દારૂ ભરીને આવે છે. જે આધારે  મોજે છત્રાલ હાઇવે રોડ પર અમ્રિતહોટલ આગળ વોચમાં હતા તે દરમ્યાન ટ્રક નંબર આરજે-૧૮ ૪૦૪૦ની આવતા તેને રોકી રાજકુમાર સંતલાલ ચૌધરી રહે. ૯૯/૯ સેકટર-.૧૪ ગાંધીનગર મુળ રહે. સાહેલવાલા તા.તોશામજી .ભીવાની હરીયાણા નાઓને પકડી ટ્રક માંથી ઇગ્લીશ દારૂની પેટીઓ નંગ૩૫૨ તથા હાવર્ડ ૫૦૦૦ બિયરની પેટીઓ નંગ ૭૨ મળી કુલ રૂ. ૧૦૧૭૬૦૦/- નો પ્રોહીમુદામાલ તથા ટ્રકની કિંમત કિ.રૂ. ૮૦૦૦૦૦/-  સાથે પકડી કુલરૂ. ૧૮૧૭૬૦૦/ કબ્જે કરી કલોલ તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૩૫૮/૧૫પ્રોહી કલમ ૬૬બી4૬૫એ.ઇ. મુજબ કાયદેસર કરેલ

(૨) તા.૪/૦૯/૧૫ના રોજ પો.ઇન્સ કલોલ તાલુકા નાઓને બાતમી મળેલ કે, છત્રાલ જી.આઇ.ડી.સી.ફ્રેઝ ૨ માં શિવમ એસ્‍ટેટ  ખાતે કેટલાક ઇસમો જુગાર રમે છે. જે બાતમી આધારે રેઇડ કરતા સદર જગ્યાએ રેઇડ કરી (૧) પ્રકાશભાઇ નરસિંહ ભાઇ પરમાર રહે.છત્રાલ તા.કલોલ (૨) શંભુભાઇ ગાભાભાઇ સેનમા રહે. નદાણ તા.કડી જી. મહેસાણા (૩) મયંકભાઇ રમેશભાઇ પટેલ રહે.મહેસાણા તુલસી બંગ્‍લોઝ (૪) હરેશભાઇ અનીલભાઇ રાજગોર રહે.કલોલ સિંદબાદ હોટલ તા.કલોલ (૫) ડાહયાભાઇ મેલાભાઇ રાવળ રહે.છત્રાલ તા .કલોલ (૬) રમેશભાઇ વિષ્‍ણુભાઇ પટેલ રહે.મહેસાણા પુષ્‍પવતી સો.સા. (૭) અનવરભાઇ બચુભાઇ કલોલ રહે.કલોલ સિંદબાદ હોટલ તા.કલોલ (૮) જાવેદખાન રસુલખાન પઠાણ રહેછત્રાલ કસ્‍બા રહે.કલોલ નાઓને પકડી રોકડ રૂ.૨૨૯૯૫ મુદ્દામાનલ કબ્જે કરી  સે.ગ.ર.નં.૨૦૭/૨૦૧૫ જુગાર ધારા ક.૧૨ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ

(૩) પો.સ.ઇશ્રી ૩/૯/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે પેથાપુર નીલકંઠ વિલા નજીક આવેલ મ ભ સ્કુલ ની પાછળ ખુલ્લી જગ્યામાં જુગારની રેઇડ કરી અંગજડતી માંથી કુલ રૂ.૧૫૩૮૦/- તથા દાવ ઉપર થી કુલ રૂ.૧૩૭૦/- મળી રોકડ રકમ કુલ રૂ.૧૬૭૫૦/- તથા ગંજી પાના નંગ-૫૨ કી.રૂ.૦૦/ તથા મોબાઇલ નંગ-૧ કુલ કી રૂ.૫૦૦ /-તથા પાથરણની ચાદર કિ.રૂ.૦૦/- મળી કુલ રૂ.૧૭૨૫૦/- મુદ્દામાલ કબ્જે કરી પેથાપુર પો.સ્ટે ખાતે સે.ગુ..નં ૧૯૮    /૨૦૧૫    જુ.ધા.ક.૧૨ મુજબ કાર્યવાહી કરેલ

(૪) તા.૫/૦૯/૧૫ના રોજ પો.ઇન્સ કલોલ તાલુકા નાઓને બાતમી મળેલ કે, છત્રાલ જી.ઇ.બી.સામે ખુલ્‍લી જગ્‍યા માં  ખાતે કેટલાક ઇસમો જુગાર રમે છે. જે બાતમી આધારે રેઇડ કરતા સદર જગ્યાએ (૧) રાજુ રામબહાદુર થાપા રહે.છત્રાલ પોલીસ ચોકી પાછળ છાપરા તા.કલોલ (૨) ધોની રામ મહેરચંદ જાટ રહે.સી ૪૦૨ ઉમીયા રેસી.કલોલ તા.કલોલ (૩) તુફેન મુસીફાઅલી સૈયદ રહે.છત્રાલ કસ્‍બા માં તા.કલોલ (૪) છુંદાભાઇ ઉર્ફ પ૫પુ  ગાંડાભાઇ ચમાર રહે.છત્રાલ ઇન્‍દીરા નગર તા.કલોલ (૫) ભગવાનભાઇ ઉર્ફ જખરો ભવાનીદાસ ચૌહાણ રહે.રબારીવાસ છત્રાલ તા.કલોલ (૬) બંકેશભાઇ દિવાનજી ઠાકોર રહે.છત્રાલ પોલીસ ચોકી પાછળ છાપરા તા.કલોલ (૭) સીતારામ પ્રતાપ જાટ રહે.જી.૩૦૪ ઉમીયા રેસી.છત્રાલ તા.કલોલ (૮) કરણસિંહ નારણસિંહ રાજપુત રહે. ૯ મહાવીર સો.સા.કલોલ તા.કલોલ નાઓ જુગાર રમતા પકડી રોકડ રૂ.૧૫0૦0/- તથા દાવ ઉપરની રૂ.૧૪૦૦/- મળી કુલ ૧૬૯૦૦/- ના મુદ્દામાલ કબ્જે કરી કલોલ તાલુકા પો.સ્‍ટે   સે.ગુ.ર.નં.૨૧૦/૧૫ જુગારધારા કલમ ૧૨ મુજબ કાયદેસર કરેલ

(૫) તા ૦૬/૦૯/૧૫ પો.ઇન્સશ્રી સેકટર-૭ નાઓને મળેલ બાતમી મળેલ કે મોજે ગોકુળપુરા છાપરા સે.૧૪ ગાંધીનગર ખાતે માણસો ભેગા ગઇ જુગાર રમે છે. જે આધારે જુગારની રેઇડ કરી આરોપી  રાવલ હિંમતભાઇ સવજીભાઇ તથા બીજા-૪ તમામ રહે ગોકુળપુરા સે.૧૪ ગાંધીનગર નાઓને પકડી રોકડ રૂ. કુલ ૧૨,૨૨૦ તથા અન્ય મુદદામાલ કબ્જે કરી સેકટર-૭ સે.૨૭૬/૧૫  જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોધી કાયદેસર કરેલ

(૬) પો.ઇન્સશ્રી સેકટર-૭ નાઓને મળેલ બાતમી આધારે ખ રોડ ને અડીને સેકટર-.૧૪ મા જવાના રસ્‍તા ઉપર જાહેરમાં જુગાર રમતા (૧) વિજયભાઇ બાબુભાઇ મકવાણા રહે,સે.૧૬ છ ટાઇપ બ્‍લોક નં.૧૩૩/૧ ગાંધીનગર (૨) ગુણવંતભાઇ નટવરલાલ પરમાર રહે,સે.૧૪ M.I.G હાઉસીંગ બોર્ડ બ્‍ોક નં.૧૩૪/૧ ગાંધીનગર  (૩) ભુપેન્‍દ્રકુમાર હરગોવન ભાન્‍ડે  રહે.સે.૧૪ બ્‍લોક નં.૧૪૮/૨ ગાંધીનગર (૪) રમેશ ધનાજી મકવાણા  રહે.સે.૨૨ બ્‍લોક નં.૬૨/૬ જ ટાઇપ ગાંધીનગર નાઓને પકડી અંગ જડતી માંથી રોકડ રૂ.૨૧૨૦/-તથા દાવ ઉપરના રોકડ રકમ રૂ.૧૨,૧૦૦/- મળી કુલ રોકડ રૂ.૧૪,૨૨૦/- નો  કબ્જે કરેલ સેકટર-.૭ પો.સ્‍ટે.સે.ગુર.નં.૨૭૮/૧૫ જુગાર ધારા ક.૧૨ કાયદેસર કાર્યવાહી કરેલ

(૭) પો.ઇન્સશ્રી ઇન્ફોસીટી નાઓને તા ૪/૯/૧૪ ના રોજ બાતમી મળેલ કે બહોરા પાર્ટી પ્‍લોટ સીટી પ્‍લસની બાજુમાં તા.જી ગાંધીનગર, ખાતે જુગાર રમે છે. જે આધારે સદર જગ્યાએ રેઇડ કરતા આરોપી  (૧) મલાભાઇ રયજીભાઇ રાવળ ઉ.વ ૩૦ રહે કોલવડા રાવળ વાસ, તા.જી ગાંધીનગર (૨) રાજીવરંજન ઉર્ફે રાજુ કેશરકુમાર મંહાતો ઉ.વ ૨૫ રહે બહોરા પાર્ટી પ્‍લોટ, સીટી પ્‍લસની બાજુમાં તા.જી ગાંધીનગર (૩) રાકેશભાઇ શિવરાજસિંહ રાજપુત ઉ.વ ૩૪ રહે મહાવીરનગર, વાસુભાઇ ની ચાલી હીરા વાળી બાપુનગર અમદાવાદ (૪) દિગ્‍વિજયસિંહ જશવંતસિંહ વાઘેલા ઉ.વ ૩૨ રહે કોલવડા, જય સોમનાથ સોસાયટી તા.જી. ગાંધીનગર (૫) ભાવસિંગજી વરસંગજી ઠાકોર ઉ.વ ૪૦ રહે મગોડી ગોળનો માઢ તા.જી ગાંધીનગર  નાઓને પકડી રોકડ રકમ ૧૫,૫૮૦ તેમજ મોબાઇલ ફોન નંગ ૨ કીંમત રૂ.૨,૦૦૦/- તથા પાના નંગ મળી કુલ રૂ.૧૭,૫૮૦/- ના મુદ્દામાલ  કબ્જે કરી ઇન્ફોસીટી પો.સ્ટે. પો.સ્ટે. સે.ગુ.૨.નં. ૧૭૪/૧૫ જુગાર ધારા ક. ૪, ૫ મુજબ ગુન્હો નોધી કાયદેસર કરેલ

(૮) પો.ઇન્સશ્રી દહેગામ નાઓને તા ૪/૯/૧૪ ના રોજ બાતમી મળેલ કે જલુન્દ્રા ગામની સીમના તા દહેગામ, ખાતે જુગાર રમે છે. જે આધારે સદર જગ્યાએ રેઇડ કરતા આરોપી ૧)રણજીતભાઇ ભીખાભાઇ સિસોદીયા  (૨) કૌશીકભાઇ આશાભાઇ પટેલ (૩)પ્રવિણભાઇ અંબાલાલ ઠાકોર (૪) જીલુસિંહ સોમસિંહ સિસોદીયા (૫) અશોકભાઇ જયંતિભાઇ રાવલ. (૬) ભાનુભાઇ ભીખાભાઇ સિસોદયા (૭) મહેશભાઇ શંભુભાઇ ભોઇ તમામ રહે,મોટા જલુન્દ્રા તા.દહેગામ જી.ગાંધીનગર પકડી અંગજડતી માંથી મળેલા રૂ.૮૩૦૦/- તથા દાવ ઉપરના રૂ.૨૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૩૦૦/- ની રોકડ મુદ્દામાલ કબ્જે કરી દહેગામ સે.ગુ.ર.નં-૨૭૯/૧૫ જુગાર ધારા ક.૧૨ મુજબ  કાયદેસર કાર્યવાહી કરેલ  

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 09-09-2015