હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

 

તા ૫/૧૦/૧૫ થી તા ૧૧/૧૦/૧૫ દરમ્યાન કરેલ સારી કામગીરીની માહિતી            ગાંધીનગર જીલ્લો

----------------------------------------------------------------------------------------------------------------------------------------

 

(૧) પો.ઇન્સ કલોલ તાલુકા પો.ઇન્સ નાઓએ કલોલ તાલુકા પો.સ્ટે. આરોપી કાળુભાઈ ધરમશીભાઈ માથાસુરીયા રહે.છારદ તા.લખતર જી.સુરેન્દ્રનગર વાળા ક.તા ફ. ગુ.ર નં (૧) ફર્સ્ટગુ.ર.નં. ૨૩૩/૧૨ ઈપીકો કલમ ૩૭૯,૪૬૧, (ર) ફર્સ્ટગુ.ર.નં. ૪૩/૧૪ ઈપીકો કલમ ૩૭૯,૧૧૪ ,(૩)  ફર્સ્ટગુ.ર.નં. ૧૬૬/૧૧ ઈપીકો કલમ ૩૭૯,૧૧૪ (૪) ફર્સ્ટગુ.ર.નં. ૧૫૮/૦૯ ઈપીકો કલમ ૪૪૭,૪૬૧,૩૭૯,૧૧૪ (૫) ફર્સ્ટગુ.ર.નં. ૨૫૨/૦૯ ઈપીકો કલમ ૪૪૭,૩૭૯,૧૧૪ ,(૬) ફર્સ્ટગુ.ર.નં. ૫/૧૦ ઈપીકો કલમ ૩૭૯,૧૧૪,(૭) ફર્સ્ટગુ.ર.નં. ૧૪૯/૧૫ ઈપીકો કલમ ૩૭૯,૧૧૪ (૮) ફર્સ્ટગુ.ર.નં. ૧૫૫/૧૨ ઈપીકો કલમ ૪૪૭,૩૭૯,૧૧૪ મુજબના કામે નાસતો ફરતો ને ઉપરોકત ગુન્હાના કામે તા.૫/૧૦/૧૫ ના ક:૨૦/૩૦ વાગે અટક કરવામાં આવેલ છે.

 (ર) કલોલ તાલુકા પો.સ્ટે. ફર્સ્ટગુ.ર.નં. ૧૭૩/૧૫ ઈપીકો કલમ ૩૬૩,૩૬૬ વિ. મુજબના કામે આરોપી અશોકજી ધુળાજી ઠાકોર ને ભૂજ થી ભોગ બનનાર અંબાલીકા સાથે પકડી આરોપી ને તા.૯/૧૦/૧૫ ક:૧૦/૩૦ વાગે અટક કરવામાં આવેલ છે.

(૩) કલોલ તાલુકા પો.સ્ટે. ફર્સ્ટગુ.ર.નં.૧૬૭/૧૫ ઈપીકો કલમ ૩૯૨,૧૧૪, ૪૧૧ મુજબના કામે આરોપી હરેશ ઉર્ફે અકો ઘેલાભાઈ તુલસીભાઈ સીંગલ (મોચી) રહે. અજય ચપંકલાલના છાપરામાં સુભાષનગર રબારી વાસની બાજુમાં, નોબલનગર નજીક અમદાવાદ ને તા.૦૯/૧૦/૧૫ ક:૨૨/૩૦ વાગે તથા સુરેશ સનુમલ તેજવાણી રહે.૧૯૪ ડી-વોડ સીંધી ધર્મશાળા રોડ, કુબેરનગર અમદાવાદ ને તા.૧૧/૧૦/૧૫ ક:૧૬/૦૦ વાગે અટક કરવામાં આવેલ છે.

(૪) કલોલ તાલુકા પો.સ્ટે. ફર્સ્ટગુ.ર.નં. ૭૫/૧૫ ઈપીકો કલમ ૩૭૯,૧૧૪ મુજબના કામે આરોપી દશરથજી ઉર્ફે શેરો શિવાજી ઠાકોર રહે.જાસપુરરોડ, કેસફાર્મ, અમદાવાદ વાળાને ઉપરોકત ગુન્હાના કામે તા.૧૧/૧૦/૧૫ ના ક:૧૬/૦૦ વાગે અટક કરવામાં આવેલ છે

(૫)  તા.૨૯/૯/૧૫ ના રોજ એલ.સી.બી.દ્રારા બાતમી હકિકત આધારે પાલજ ગામ ખાનગી વોચ કરી મારૂતી ફ્રન્ટી નં.જી.જે.૧૮.એ. ૫૬૯૯ માંથી વિદેશી દારૂની બોટલો તથા બીયરના ટીન નંગ- ૧૫૬ કુલ કિ.રૂ. ૪૯,૨૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૨૫૦૦/- તથા રોકડ રકમ રૂ.૧૩૪૦/-  તથા મારૂતિ ફ્રન્ટી કિ.રૂ પ૦,૦૦૦/- ની ગણી કબ્જે કરી ચિલોડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૦૨/૧૫ પ્રોહી ક.૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબ નો ગુન્હો રજીસ્ટર્ડ કરાવેલ છે

(૬) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૫/૧૦/૨૦૧૫  થી તા.૧૧/૧૦/૨૦૧૫ સુધીની ટ્રાફિક  ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ- ૧૧૬૦,  સ્થળ દંડ કુલ-રૂ.૧,૫૩,૬૫૦/-  વસુલ કરવામાં આવેલ છે.  તેમજ એમ.વી.એકટ-૨૦૭ મુજબ કુલ- ૨૦ વાહન ડીટેઇનની  કામગીરી કરવામાં આવેલ છે

(૭) પો.સ.ઇશ્રી ડભોડાના નાઓને મળેલ બાતમી આધારે  તા.૮/૧૦/૨૦૧૫ના કલાક ૨૩/૪૫ વાગે એસેનટ કાર નંબર જી.જે.૯ બી.એ.૦૩૫૪માથી પરપાન્‍તીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૧૬૭ તથા બીયરના ટીન-નંગ ૭૨ એમ કુલ કિ.રૂ ૭૭૬૦૦/નો ગણનાપાત્ર પ્રોહીનો જથ્‍થો પકડી પાડી અંધારાનો લાભ લઇ નાસી ગયેલ એસેન્‍ટ કારના ચાલક વિરુધ્‍ધ ડભોડા પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નંબર-૧૬૮/૧૫ પ્રોહી કલમ ૬૬(બી)..૬૫(એ.ઇ).૧૧૬(બી).મુજબના કામે ગુનો દાખલ કાયદેસર કરેલ છે.

(૮) ડભોડા પો.સ્‍ટે સ્‍ટે.ડા એન્‍ટ્રી નંબર- ૧૧/૧૫  તા.૩/૧૦/૨૦૧૫ કલાક ૧૩/૩૦ મુજબ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરેલ આરોપી નં (૧) વિશાલ ઉર્ફે મહરાજ જગદીશભાઇ દવે રહે.ડી/૨૦૧ અમરદીપ રેસીડેન્‍સી નાના ચિલોડા નરોડા અમદાવાદ તથા નં (૨) હરેશ ઉર્ફે અકો ધેલાભાઇ સિંધલ રહેવાસી. ધાસીનગર સુભાષનગર રબારીવાસની બાજુમા નોબલનગર અમદાવાદ વાળાઓને પલ્‍સર બાઇક નં-જી.જે.૧ એમ.ડી. ૩૮૭૭સાથે પકડી પાડેલ જે આરોપીઓએ છેલ્‍લા કેટલાક સમયથી ગાંધીનગર જીલ્‍લામા ચેઇન સ્‍નેચીંગના ગુન્‍હાઓ કરેલ હોવાની કબુલાત કરતા અત્રેના ડભોડા સિવાયના સે-૨૧ તથા સે-૭ તથા અડાલજ તથા કલોલ તાલુકા તથા કલોલ શહેર તથા ચિલોડા તથા દહેગામ પો.સ્‍ટેના ચેઇન સ્‍નેચીંગના ગુન્‍હા શોધી કાઢવામા સફળતા મળેલ છે.આ સિવાય સદરી બન્‍ને આરોપીઓએ અમદાવાદ તથા પ્રાતીજ તથા મહેસાણા જીલ્‍લામા પણ ચેઇન સ્‍નેચીંગ કરેલ હોવાની કબુલાત કરેલ છે.આમ છેલ્‍લા ધણા સમયથી અત્રેના ગાંધીનગર જીલ્‍લામા થઇ રહેલ ચેઇન સ્‍નેચીંગનો પર્દાફાશ કરી બન્‍ને ચેઇન સ્‍નેચરોને ચોરીના બાઇક સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 15-10-2015