હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૧૨/૧૦/૧૫ થી તા.૧૮/૧૦/૧૫ દરમ્યાન  ગાંધીનગર જીલ્લામાં કરેલ સારી કામગીરીની વિગત

---------------------------------------------------------------------------------------------------------------------------------------------

(૧)  પો.ઇન્સ અડાલજ નાઓને તા.૧૨/૧૦/૨૦૧૫ મળેલ બાતમી આધારે ખોરજ ગામની સીમ રાજયોગ મધુવન-૫  રેસીડેન્સી  પાર્કની  ઉત્તરે  આવેલ  ખુલ્લા પ્લોટમાં રેઇડ કરી વિદેશી દારૂ ની બોટલ નંગ-૨૬૪ કુ.રૂ ૮૬,૪૦૦/- તથા બીયર ટીન નંગ-૨૧૬ કી.રૂ. ૨૧,૬૦૦/- મળી રૂ.૧,૦૮,૦૦૦/- તથા સ્વીફટ ડીઝાયર ગાડી કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- તથા મારૂતી ફ્રન્ટી કુ.રૂ.૫૦,૦૦૦/ મળી કુલ રૂપીયા ૬,૫૮,૦૦૦/- નો મુદ્દામાલ કબજે  કરી પ્રોહી ગુ.ર.નં.-૩૫૦/૧૫ પ્રોહી ધારા કલમ ૬૬બી, ૬૫ એઇ. ૧૧૬ બી ૮૧ મુજબ ગુન્હો રજી કરી કાયદેસર કરેલ

 (ર) પો.ઇન્સશ્રી એલ.સી.બી નાઓએ તા. ૧પ/૧૦/૧પ ના રોજ મળેલ માહીતી આધારે એક ઇકો સ્પોર્ટ કાર નં જી.જે-૯ બીસી ૩૩૩૨ માં બિલ વગર ના જુદી જુદી કંપની ના મોબાઇલ ફોન  નંગ- ૪૧ કુલ કિ.રૂ ૩૬૬૬૬૯ તથા મોબાઇલ એસેસરીઝ રૂ ૯, ૮૦૦/- તથા ઉપરોકત કાર કિ.રૂ ૭,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ આધાર પુરાવા અને બીલ વગર નો હોઇ જે કબ્જે કરી આરોપી રમેશસિંહ પુંજીસિંહ પરમાર રહે. આગીયોલ ગામ તા હિમ્મનગર જી. સાબરકાંઠા તથા દિપકભાઇ મુળજીભાઇ પટેલ રહે. મહાવિરનગર શ્રીનગર બી. મ.નં રપર/ર હિમ્મતનગર વાળા વિરુધ્ધ સી.આર.પીસી કલમ- ૪૧(૧)ડી, ૧૦ર મુજબ ની કાર્યવાહી કરવામાં આવેલ અને ઇન્ફોસીટી પોસ્ટે. ખાતે આગળની વધુ તપાસ અર્થે સોપવામાં આવેલ છે.

(૩) તા. ૧૨/૧૦/૨૦૧૫ના રોજ ઇન્ફોસીટી પો.સ્ટે  પીસીઆર – ૧૯૨ ઇનચાર્જ જગતસિંહ બળવંતસિંહ બ.નં. ૭૬૮ નાઓ છ વાગ્યાના સુમારે નભોઇ કેનાલ પાસેથી એક બેન નામે હેતલબેન વા/ઓ અઈપેશભાઇ વિઠ્ઠલભાઇ રહે શાયોનાસીટી બી/૪ વિભાગ- ૪ ચાણકયપુરી અમદાવાદનાઓ નભોઇ કેનાલ પાસે ફરતા મળી આવેલ જેથી પીસીઆર – ૧૯૨ ઇન્ચાર્જ નાઓ  પો.સ્ટે. લાવેલ તેઓને વુમન પો.સ.ઇ એમ.આર.પટેલ નાઓએ પુછપરછ કરી તેમના સગાને  બોલાવતા સમાધાન થઇ જતા હેતલબેન તેમનાભાઇ મુકેશભાઇ બબાભાઇ પટેલનાઓ સાથે જવા તૈયાર હોઇ તેમને તેમના ભાઇને સોંપવામાં આવેલ છે

(૩) પો.ઇન્સ માણસા નાઓને તા ૧૮/૧૦/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે હરણાઓળા ગામે  રેઇડ કરી  આરોપી રાજેન્દ્કુમાર રમેશભાઈ પટેલ રહે.ગોઝરીયા ટાવરચોક તા.જી.મહેસાણા તથા બીજા ૭ નાઓને પકડી પાડી રોકડ રકમ રૂ-૯૮,૫૧૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ-૧૨,૮૧,૦૧૦/- ના મુદ્દમાલ સાથ. પકડી માણસા પો.સ્ટે સે.ગુ.ર.નં.૫૨૭/૧૫ જુગારધારા ક.૪,૫ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યાહી કરેલ

(૪) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૧૨/૧૦/૨૦૧૫ થી તા.૧૮/૧૦/૨૦૧૫ સુધીની ટ્રાફિક  ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ-૧૦૭૧ સ્થળ દંડ કુલ-રૂ.૧,૩૭,૦૨૫/- વસુલ કરવામાં આવેલ છે. તેમજ આઇ.પી.સી.૨૭૯ મુજબ ૧ કેસ તેમજ એમ.વી.એકટ-૨૦૭ મુજબ કુલ- ૨૮ વાહન ડીટેઇનની  કામગીરી કરવામાં આવેલ છે

(૫) પો.ઇન્સ સેકટર-ર૧ નાઓને તા ૧૬/૧૦/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે સેકટર-૨૪ ખાતે પ્લોટ નં ૭૨૦ માં રેઇડ કરી વિદેશીદારૂ બોટલ કિંમત રૂ. ૧૯૦૦૦/ નો પ્કડી આરોપી વિરલકુમાર ભરતભાઇ જયસ્વાલ નાઓ વિરૂધ્ધ સેકટર-ર૧ પો.સ્ટે ખાતે  પ્રોહી ગુ. ર નં-૧૮૨/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬(૧મ)બી ,૬૫ એઇ ,૧૧૬બી તથા ૮૧ મુજબ ગુન્હો નોધી કાયદેસર કરેલ

.  

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 20-10-2015