હું શોધું છું

હોમ  |

પોલીસ કંટ્રોલરૂમ
Rating :  Star Star Star Star Star   

ગાંધીનગર.

ગાંધીનગરમાં સેકટર-ર૭ ખાતે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત છે. પોલીસ કંટ્રોલરૂમમાં પો. ઈન્સ., પો.સ.ઈ., હેડ કોન્સ્ટેબલ તેમજ વાયરલેસ ઓપરેટર, ટપાલ લાવવા / લઈ જવા માટે રનર વગેરે માણસોના સ્ટાફ ચોવીસ કલાક સતત કાર્યરત રહે છે. તેમાં વાયરલેસ વિભાગ, ટેલિપ્રિન્ટર, ટેલિફોન, ફેક્સની સુવિધા પણ ઉપલબ્ધ છે.

કંટ્રોલરૂમ ટેલિફોન નંબર. ર૩રપ૯૧૩૩ / ૩૪, ર૩ર૧૦૯૧૪
ફેક્સ નંબર ર૩ર૧૦૯૦૬
કોડ નંબર ૦૭૯

કોઈ પણ વ્યક્તિ પોતાની ફરિયાદ, અરજી, રજૂઆત અગર કોઈ બાતમી, માહિતી બનાવની માહિતી રૂબરૂ અગર ટેલિફોન દ્વારા આપી શકે છે. જે આધારે કંટ્રોલરૂમ ઈન્ચાર્જ તુર્તજ તે અંગે સબંધિત અગર લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં તેમજ અધિકારીને જાણ કરી ત્વરીત કાર્યવાહી કરાવે છે.

કોમી બનાવ ધાડ, લૂંટ સંવેદનશીલ અકસ્માતની જાણ કંટ્રોલને થતાં તુર્તજ વાયરલેસ દ્વારા અધિકારીશ્રીઓને જરૂરી પગલાં લેવાં સૂચન કરે છે. તેમ જ સરકારશ્રીમાં પણ બનાવ સબંધી માહિતી સમયસર પૂરી પાડે છે. બંદોબસ્તમાં માણસો, એસ.આર.પી., હોમગાર્ડ, જી.આર.ડી. વાહનો મોબાઈલ પેટ્રોલિંગ વિગેરેની વ્યવસ્થા ત્વરિત સમયસર કરવામાં આવે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 12-06-2006