|
-
અરજદાર પોતાની અરજી પો. સ્ટે.માં / પોલીસ ચોકીમાં તથા આઉટ પોસ્ટમાં આપી શકશે.
-
અરજદારની અરજી તપાસ અગર અરજી લેવા બાબતે કોઈ અસંતોષ જણાય તો અરજદાર ઉપરી અમલદાર જેવા કે પો. ઈન્સ., ડી.વાય.એસ.પી., ડી.એસ.પી. સમક્ષ રજૂઆત કરી શકશે.
-
તેઓએ આપેલ અરજીની તપાસની વિગતો અંગે સબંધિત પો. સ્ટે.માં/ પોલીસ ચોકીમાં દરરોજ સવારે ૦૯/૦૦ થી ૧૧/૦૦ દરમિયાન મેળવી શકાશે.
-
અરજીની તપાસ સામાન્ય સંજોગોમાં દિન- ૭ માં
પૂર્ણ કરી તેનો અહેવાલ પાઠવવાનો તેમ જ અરજદારને જાણ કરવાની હોય છે. તેમાં કોઈ કારણસર વધુ સમયની જરૂરી પડે તો ઉપરી અમલદારની પરવાનગી લેવાની હોય છે.
|
|