હું શોધું છું

હોમ  |

ટ્રાફિક સબંધી નિયમ અને પોલીસ કાર્યવાહી
Rating :  Star Star Star Star Star   

ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જતી વસ્તી, વાહનોને કારણે વધુ વિકટ બનતી જાય છે. તેને હલ કરવા માટે દર ત્રિમાસિક માર્ગ સલામતી સમિતિની મિટિંગમાં સમિક્ષા કરવામાં આવે છે.

રાજય સ્તરે ટ્રાફિક અડચણો દૂર કરવા અને નિયમન કરવા એસ.ટી.બી. કાર્યરત છે. તેવી જ રીતે જિલ્લા સ્તરે જિલ્લા કલેન્ડેસ્ટાઈન સ્ક્વોડ ટ્રાફિક પોલીસ સબ ઈન્સ.ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

ટ્રાફિક નિયમન માટે પોલીસની કામગીરીની સાથે સાથે નીચે જણાવેલ સૂચનો અંગે. જાહેર જનતાને સાવચેતી રાખવી અને જાણકારી રાખવી જોઈએ.

  • ડ્રાઈવિંગ લાઈસન્સ અવશ્ય સાથે રાખવું.

  • પૂરઝડપે વાહન ચલાવવું નહીં.

  • પ્રદૂષણ પેદાં કરે તેવાં વાહન ચલાવવા નહીં.

  • વાહનમાં પાછળ રેડિયમ પટ્ટી તથા રિફ્લેક્ટર લગાવવા તેમ જ વધારની લાઈટ લગાડવી નહીં.

  • વાહનની લાઈટમાં પીળો પટ્ટો તેમ જ કાળું ટપકું કરાવવું.

  • મલ્ટિટોન તેમ જ વિવિધ પ્રકારનાં હોર્નનો ઉપયોગ કરવો નહીં.

  • વાહનનું પાર્કિગ તેની નિયત કરેલ જગ્યાએ જ કરવું અડચણ કરે તેમ વાહન પાર્ક કરવું નહીં.

  • ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવો નહીં.

  • નશીલી વસ્તુનું સેવન કરી વાહન ચલાવવું નહીં.

  • ભયજનક રીતે ઓવરટેક કરવું નહીં.

  • રાત્રીના સમયે ડિપરનો ઉપયોગ કરવો.

  • માલવાહક વાહનોમાં ગેરકાયદે પેસેન્જરની હેરાફેરી કરવી નહીં.

  • વાહનોને અકસ્માત થાય ત્યારે ધાયલ વ્યકિતને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવું અને નજીકના પોલીસ સ્ટેશનમાં ખબર આપવી.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 12-06-2006