|
-
ર૪ કલાક પોલીસ કંટ્રોલરૂમ ટેલિફોન, વાયરલેસ, ફેકસ અને કોમ્પ્યુટરની સવિધા સાથે કાર્યરત.
-
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તરફથી ગુનાના કામે વૈજ્ઞાનિક
પૃથક્કરણ માટે સાયન્ટિફિક ઓફિસર.
-
ફિંગર પ્રિન્ટ એકસ્પટૅ.
-
ગુનાનું ટ્રેકિંગ માટે પોલીસ શ્વાન દળ. (ડોગ સ્ક્વોડ)
-
વાયરલેસ સુવિધા
દ્વારા રાત-દિવસ માહિતીની આપ-લે.
-
સ્થાનિક ગુના શોધક શાખા.
-
ઘોડેસ્વાર પોલીસ દળ.
-
કોમ્પ્યુટર વિભાગ.
-
એમ.ઓ. ટાઈપના ગુનાની માહિતીનું સ્થળ એમ.ઓ.બી. શાખા.
-
લાઈ ડિટેકટર ટેસ્ટ માટે રાજ્ય સ્તરે એફ.એસ.એલ. માં સુવિધા.
-
પોલીસ ક્રેઈન.
-
બેન્ક અને સી.સી. તેમ જ સંવેદનશીલ જગ્યાઓ ઉપર પોલીસ ગાર્ડ.
-
અદ્યતન શસ્ત્રો સાથે તાલીમબદ્ધ કમાન્ડો ફોર્સ.
-
જી.આર.ડી., હોમગાર્ડનો ઉપયોગ.
-
ટ્રાફિક નિયમન માટે જિલ્લા કલેન્ડેસ્ટાઈન સ્ક્વોડ.
-
ધાડ લૂંટના ગુના શોધવા અટકાવવા ખાસ એન્ટી ડેકોઈટી સ્ક્વોર્ડ.
-
મહિલા સંબંધી ગુનાઓ તથા પ્રશ્નો અંગે મહિલા સેલ.
-
હસ્તાક્ષર નિષ્ણાત વિભાગ, અમદાવાદ.
|
|