હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

       તા ૩૦/૧૧/૧૫ થી તા.૬/૧૨/૨૦૧૫ દરમ્યાન કરેલ સારી કામગીરીની વિગત  ગાંધીનગર જીલ્લો

(૧) પો.ઇન્સશ્રી અડાલજ નાઓને તા.૬/૧૨/૨૦૧૫ ના રોજ મળેલ બાતમી આધારે ઉવારસદ રાણજીપુરા ખાતે પ્રોહી અંગે રેઇડ કરી લાલાજી દાનાજી ઠાકોરના ઘરમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૬૦ કિ. રૂ.૩૦,૦૦૦/- તથા બિયરના ટીન નંગ-૨૩ કિ. રૂ.૨૩૦૦/- તથા દેશી દારૂ લીટર ૧૦૫ કિ. રૂ.૨૧૦૦/- મળી કુલ રૂ. ૩૪,૪૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી તેઓ વિરૂધ્ધ પ્રોહી.ગુ.ર.નં. ૪૧૪/૨૦૧૫ પ્રોહી એક્ટ કલમ ૬૬બી, ૬૫ એ.ઇ, ૧૧૬બી, ૮૧, મુજબનો ગુનો દાખલ કરેલ છે. તેમજ જીગરજી પોપટજી ઠાકોરને તેના ઘરમાંથી દેશી દારૂ લીટર ૩૫૦ કિં. રૂપીયા ૭,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી તેઓ વિરૂધ્ધ પ્રોહી ગુ.ર.નં. ૪૧૫/૨૦૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી ૬૫ઇ મુજબ ગુનો દાખલ કરેલ છે.

(ર) પો.ઇન્સશ્રી ઇન્ફોસીટી નાઓને તા.૬/૧૨/૨૦૧૫ના રોજ મળેલ બાતમી આધારે ઇન્દ્રોડ ગામે પ્રોહીની રેઇડ કરી આરોપી (૧)  જગતસિહ  બાલુસિહ  ગોલ  રહે – વાવોલ દરબારવાસ પાણીની ટાંકી  પાસે  તા.જી ગાંધીનગર  (૨)  મયુરકુમાર  રામભાઇ  પટેલ  રહે- વાવોલ  પટેલાસ  તા.જી ગાંધીનગર નાઓના કબ્જા માંથી બીયર ટીન નં- ૧૬૮ ,કિ.રૂ  ૧૬૮૦૦/- તથા  વિદેશી દારૂની બોટલ નંગ- ૩૬ , કિ.રૂ  ૧૦૮૦૦/- મળી કુલ  કિ.રૂ  ૨૭૬૦૦/- તથા એસ્ટીમ ગાડી નં- જી.જે-૧-એચ.એ- ૧૭૮૨  કિ.રૂ  ૧૦૦૦૦૦/- તથા મોબાઇલ નંગ-  ૩ કિ.રૂ  ૩૫૦૦/-  પકડી  ઇન્ફોસીટી પો.સ્ટે. ગુ.ર.નં. ૨૧૧/૧૫ પ્રોહિ ક. ૬૬(બી), ૬૫ એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબ   કાયદેસર કાર્યવાહી કરેલ

 (૩) પો.ઇન્સશ્રી કલોલ તાલુકા નાઓને તા.૩/૧૨/૧૫ ના રોજ મળેલ બાતમી અધારે ઓળા ચોકડી થી ઇસંડ     જતાં રોડ ઉપર જુગારની રેઇડ કરી  આરોપીઓ (૧) મનોજકુમાર રમેશભાઇ ભુતડીયા રહે. ૩૨ કવાટર્સ, ગાયનો ટેકરો, કલોલ (ર) દશરથજી ચંદુજી ઠાકોર રહે. ઉદરવાસ, કલોલ (૩) મધુસુદન કાંતીલાલ વ્‍યાસ રહે. ગંજીવાસ, કલોલ નાઓને રોકડ રકમ-૧૯,૯૧૦/- તથા ગંજીપાના સાથે પકડી  કલોલ તાલુકા પોલીસ સ્‍ટેશન સેકન્‍ડ ગુ ર નંબર-૨૭૪/૧૫ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગણનાપાત્ર કેસ શોધવામાં આવેલ છે.

(૪) માણસા પો.સ્‍ટે ટેલીફોન આવક નંબર-૯૬૬/૨૦૧૫ તા.૦૨/૧૨/૨૦૧૫ કલાક.૨૧/૫૦ ના નોધ આધારે એક માજી નવરંગ હોટલ માણસા પાસે બેઠેલ જે બાબતે કેયુર પટેલ નાઓએ માણસા પો.સ્‍ટે વર્ધી લખાવેલ હોઇ જે વર્ધી આધારે પી.સી.આર ૨૦૮ને નવરંગ હોટલ પાસે મોકલી આપેલ ત્‍યાર બાદ માજીને માણસા પોલીસ સ્‍ટેશન ખાતે આવી અમોએ માજી નાઓને વિશ્ર્વાસમાં લઇ માજીને પુછ-પરછ કરતા પોતાનું નામ ચંચલબા પ્રહલાદજી ઠાકોર રહે.સેકટર-૨૪ ઇન્‍દ્રીરાનગર ૧૫૬ ગાંધીનગરની હોવાનું જણાવેલ હતુ અન પોતે દિવાળીના દિવસે ઘરેથી નીકળી ગયેલ હોવાનું જણાવેલ અને ફરતી ફરતી માણસા ખાતે આવી ગયેલ હોવાનું જણાવતા હોઇ જે આધારે સેકટર-૨૧ પો.સ્‍ટે જાણ કરતા  સેકટર-૨૧ પો.સ્‍ટે થી પો.કોન્‍સ હરદેવસિંહ બંકલ નંબર-૨૪૮૩ નાઓ માજીના પુત્ર શંકરજી પ્રહલાદજી ઠાકોર નાઓને સાથે લઇ આવેલ હોઇ જે માજી નાઓને સેકટર-૨૧ પોલીસ સ્‍ટેશનના પો.કોન્‍સ નાઓને સોપવામાં આવેલ હતા, જે બાબતે સ્‍ટે.ડા એન્‍ટ્રી નંબર-૦૨/૨૦૧૫ કલાક.૦૦/૩૦ વાગ્‍યે નોધ કરવામાં આવેલ છે

(૫) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૩૦/૧૧/૨૦૧૫ થી તા.૦૬/૧૨/૨૦૧૫ સુધીની ટ્રાફિક  ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ- ૯૦૩ સ્થળ દંડ કુલ-રૂ.૧,૦૯,૫૫૦/વસુલ કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ ૨૦૭ મુજબ ૧૨ વાહન ડીટેઇન કરેલ છે જે સારી કામગીરી કરવામાં આવેલ છે

(૬) સાંતેજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં – ૧૦૫/૨૦૧૫ ઇ.પી.કો.કલમ ૩૭૬, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪ , ૫૦૬(૨), તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના કામના આરોપી ભરતજી રઇજીજી ઠાકોર રહે. શેરીસા ગામ, આડીશેરી વાસ તા.કલોલ જી.ગાંધીનગર વાળાને તા.૦૩/૧૨/૧૫ કલાક ૧૫/૩૦ વાગે પકડી અટક કરી સારી કામગીરી કરેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 10-12-2015