હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા ૧૪/૧૨/૧૫ થી તા. ૨૦/૧૨/૧૫ દરમ્યાન ગાંધીનગર જીલ્લાની સારી કામગીરીની માહિતી

-----------------------------------------------------------------------------------------------------------------------------

(૧) પો.ઇન્સશ્રી સાંતેજ નાઓએ  સાંતેજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં – ૧૨૦/૧૫ ઇ.પી.કો.કલમ ૩૮૦ મુજબના કામના આરોપી સુભાષચંન્દ્ર સ/ઓ લક્ષ્મીલાલા વાલા કટારા રહે. હાલ ૨૩, બાબુભાઇની ચાલી, મોહનનગર – ૩, નારણપુરા અમદાવાદ મુળ રહે. માથુગામડા ખાસફલા રેલ ડાઘણી થાના – સદરથાના તા.જી.ડુંગરપુર રાજસ્થાન વાળાને તા.૧૮/૧૨/૧૫ ના કલાક ૨૦/૧૫ વાગે પકડી અટક કરી

(ર) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૧૪/૧૨/૨૦૧૫ થી તા૨૦/૧૨/૨૦૧૫ સુધી ની ટ્રાફિક  ડ્રાઇવ દરમ્યાન સ્થળ પાવતી કુલ- ૮૬૯ સ્થળ દંડ કુલ-રૂ.૧,૦૦,૨૭૫/ વસુલ કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ ૨૦૭ મુજબ ૧૬ વાહન ડીટેઇન કરેલ છે જે સારી કામગીરી કરવામાં આવેલ છે

(૩) પો.ઇન્સશ્રી દહેગામ નાઓને ૧૯/૧૨/૨૦૧૫ મળેલ બાતમી આધારે ચામલા ગામ તા.દહેગામ ખાતે પ્રોહી અંગે રેઇડ કરી  (૧) રોયલ સ્ટેંગ ડીલેક્ષ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.બોટલ નં-૯ એકની કિં.રૂ.૫૦૦ લેખે કૂલ કિ.રૂ.૪૫૦૦/-(૨) રોયલ સ્ટેંગ ડીલેક્ષ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ. બોટલ નં-૧૪૪ એકની કિં.રૂ.૧૦૦ લેખે કૂલ કિં.રૂ.૧૪૪૦૦/-(૩) હાય વર્ડસ ૫૦૦૦ સ્ટ્રોંગ બીયર ૫૦૦ એમ.એલ.ટીન નં-૧૬૮ એકની કિરૂ.૧૦૦ લેખે કુલ કિ.રૂ.૧૬૮૦૦/-(૪) રોયલ ચેલેંન્જ ગોલ્ડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.બોટલ નં-૧૭ એકની કિ.રૂ.૫૦૦ લેખે કૂલ કિં.રૂ.૮૫૦૦/- કૂલ કિંમત રૂપીયા ૪૪૨૦૦/- નો પર પ્રાંતનો ઇગ્લીશ દારુ. નો મુદ્દામાલ કબ્જે કરી દહેગામ પો.સ્ટે પ્રોહી ગુ.ર નંબર- ૪૧૫/૨૦૧૫ પ્રોહી એકટ કલમ ૬૬(બી). ૬૫(એ)(ઇ). ૧૧૬(બી). મુજબ નો ગુન્હો રજી કરી કાયદેસર કરેલ

(૪) પો.સ.ઇશ્રી ડભોડા નાઓને મળેલ બાતમી આધારે તા ૧૮/૧૨/૧૫ ના રોજ દહેગામ નરોડા રોડ રાયપુર પાટીયા પાસે તા.જી .ગાંધીનગર    ખાતે આરોપી (૧) રાજકુમારસિંહ શોભનાથ સિંહ રાજપુર રહે.દુર્ગાનગર અમરાયવાડી -૧૧૯૮ અમદાવાદ (૨) વિજય દિલીપભાઇ પરમાર રહે. ૪૨ નેમીનાથ પાર્ક સોસાયટી સી.એમસીની સામે ઓઢવ અમદાવાદ નાઓને  ઇનોવા ગાડી નં જી.જે ૧૮ એ.સી ૮૨૭૦ માં ઇગ્લીશ ની બોટલ નંગ -૯૧૨ કિમત- રૂ.  ૯૧૨૦૦/- તેમજ હેર્વડ ૫૦૦૦ બીયરનંગ  ૨૭૨ કિમંત ૨૭૨૦૦/- કુલ-કિરૂ-૧.૧૮.૪૦૦/- નો મુદ્રામાલ સાથે પકડી પ્રોહી ગુ.ર.નં-૧૯૯/૨૦૧૫ પ્રોહી કલમ-૬૬ બી,૬૫ એ.ઇ ,૧૧૬ બી, ૮૧ મુજબ કાયદેસર કરેલ

(૫) પો.ઇન્સશ્રી માણસા નાઓને તા ૨૦/૧૨/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે મોજે આજોલ ગામ પ્રોહીની રેઇડ કરી આરોપી ચાવડા દીલીપસિંહ ઉર્ફે સીધ્ધરાજ કરણસિંહ મુળ રહે. આજોલ તા-માણસા હાલરહે. અમદાવાદ અસારવા જુની ભોગીલાલની ચાલીવાળાના કબ્જા દેખરેખ હેઠળની જગ્યામાં ગુ.કા અને વગરપાસ પરમીટનો વિદેશીદારૂ ની બોટલોની પેટીઓ જુદાજુદા બ્રાન્ડ પેટીઓ નંગ-૧૩ માં કુલ નંગ ૧૫૫ કિ.રૂ.૬૨૦૦૦/-ની બોટલ તથા સેમસંગ કંપનીનો મોબાઈલ કિ.રૂ.૪૦૦૦/-નો તથા રોકડ રકમ રૂ.૧૫૯૫૦/-નો મળી કુલ કિ.રૂ.૮૧,૯૫૦/- નો મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ જેના વિરૂધ્ધ્ માણસા પો.સ્ટે. પ્રોહિ ગુ.ર.નં. ૫૬૬/૧૫ પ્રોહિ એક્ટ ક.૬૬ બી,૬૫ એ.ઈ.૧૧૬બી,૮૧ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 29-12-2015