હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

      તા ૧૧/૧/૧૬ થી તા. ૧૭/૧/૨૦૧૬ સુધી કરેલ સારી કામગીરીની વિગત      ગાંધીનગર જીલ્લો

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

પો.ઇન્સ માણસા નાઓને મળેલ બાતમી આધારે તા-૧૫/૦૧/૧૬ ક.૧૬/૦૦ વાગે મોજે- મોજે માણસા પો.સ્ટે. વિસ્તાર પુર્વ .કિ.મી.૧ માણસા ટાઉન બીટ (૧) પ્રજાપતિ પંકજકુમાર કાન્તીલાલ રહે.મોટા દરજીવાસ તા.માણસા જી.ગાંધીનગર(૨) પટેલ અશીતકુમાર રમેશભાઇ રહે.માણસા ત્રિકમજીનગર ખરવાડ તા,માણસા જી.ગાંધીનગર(૩) સોની ઉર્વીશ ઉર્ફે ગોપાલ કાન્તીલાલ રહે.માણસા મહાદેવવાળો વાસ તા,માણસા જી.ગાંધીનગર નાઓએ રોકડ રૂ.૨૧૯૩૦/- તથા પાંચ મોબાઇલ કિ.રૂ\૪૦૦૦/૦૦ તથા ટી.વી કિ.રૂ/૧૦૦૦/૦૦ તથા ત્રણ રીમોટ કિ.રૂ/૧૫૦/૦૦ મળી મુદામાલની કુલ કિ.રૂ/.૨૭૦૮૦/૦૦ નો ગણનાપાત્ર  કેસ શોધી માણસા સે.ગુ.ર.નં. ૧૦/૧૬ જુગારધારા ક.૪,૫ મુજબ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ

(૨) તા ૬/૧/૧૬ ના રોજ પો.ઇન્સ કલોલ શહેર નાઓને મળેલ  બાતમી આધારે મોજે કલોલ ટાઉન ઉદરવાસના નાકે બાવળની જાડી જાહેરમાં જેગાર રમતા  આરોપી (૧)  મનીષ ઉર્ફે મની રમેશભાઇ વાલ્મીકી  રહે. બત્રીસ કવાટર્સ ગાયનો ટેકરો કલોલ તા-કલોલ (૨) રણજીત દીલીપભાઇ વાલ્મીકી (ભંગી) રહે. બત્રીસ કવાટર્સ સર્વોદયનગર કલોલ તા-કલોલ (૩)  ફીરોજ નાસીરભાઇ સૈયદ  રહે. પાનસર ચોકડી પાસે બાગ્લાદેશી છાપરા કલોલ તા-કલોલ (૪)  દશરથજી ચંદુજી ઠાકોર રહે. ઉદરવાસ પાનસર ચોકડી પાસે કલોલ તા-કલોલ (૫)  રાજુજી ચંદુજી ઠાકોર રહે. ઉદરવાસ પાનસર ચોકડી પાસે કલોલ તા-કલોલ નાઓને રોકડ  રૂપીયા ૫૦,૫૦૦/- તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૨૦૦૦/- તથા ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- કુલ મળી કિ. રૂ. ૫૨,૫૦૦ સાથે પકડી કલોલ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૪/૧૬ જુગારધારા કલમ ૧૨ મુજબ  નો ગણનાપાત્ર કેસ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે

(૩) પોઇન્સશ્રી સાંતેજ નાઓને મળેલ બાતમી તા ૮/૧/૨૦૧૬ ના રોજ મોજે જાસપુર ટેબાવાળા વાસમાં , મંદીરની નજીકમા, ખુલ્લી જગ્યામાં જુગારની રેઇડ કરી (૧) અરવિંદજી વિહાજી ઠાકોર રહે. સબાસપુર તા.કલોલ (૨) અશોકજી જયંતીજી ઠાકોર રહે. જાસપુર તા.કલોલ (૩) પ્રતાપજી ભેમાજી ઠાકોર રહે. ખોડીયાર ગામ તા.દસક્રોઇ જી.અમદાવાદ (૪) રાજુજી ભીખાજી ઠાકોર રહે. જાસપુર તા.કલોલ નાઓ  ભેગા મળી પોતાના અંગત ફાયદા સારૂ ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમી રમાડતા રોકડ રકમ રૂ.૧૩૦૫૦/- પકડી સાંતેજ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં – ૦૬/૨૦૧૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ

(૪) પો.સબ ઇન્સ ડભોડા નાઓને ક્રિકેટ મેચના સટ્ટા બાબતે તા ૧૨/૧/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે વલાદ ગામે રેઇડ કરી આરોપી ૧) હિતેષભાઇ ચીનુભાઇ ભટ્ટ રહે. ૧૬, આકાશગગા એપાર્ટમેન્ટ, ચમક ચુનાની સામે, બાપુનગર, અમદાવાદ (૨) મૌનિલભાઇ વિનુભાઇ પટેલ રહે. ૨૧, ગણેશપાર્ક, બાપા સીતારામ ચોક, નરોડા, અમદાવાદ (૩) રસિક પરષોત્તમભાઇ પટેલ રહે. ૩૯, કુજ હોમ, રામેશ્વર સ્કુલ પાસે, નિકોલ-નરોડા રોડ, નિકોલ અમદાવાદ (૪) અલ્પેશ રામજીભાઇ પટેલ રહે. ચાણકય પાર્ક, ૧૭૭, નિકોલ નરોડા રોડ, નરોડા, અમદાવાદ (૫)હરેશભાઇ કનુભાઇ ગજેરા રહે.મ.નં-૧૪૫/૧,દાનેવ પર્ક સોસાયટી, નીકોલ અમદાવાદ નાઓને  ભારત-ઓસ્ટ્રેલીયા ની વન-ડે મેચમાં પોતાના આર્થીક ફાયદા સારૂ લાઇવ મોબાઇલ ફોન ઉપર ક્રિકેટ મેચ સટ્ટા બેટીંગના નાણાની હાર જીતનો જુગર રમાડતાં હોય તથા પાછળથી હવાલા ધ્વારા અથવા બીજી કોઇ અ્ન્ય રીતે નાણાંની આપલે કરી સટ્ટા અન્વયે કમાણી કરી તેઓની અંગ જડતીમાંથી રૂ.૩૦૦૦/- રોકડા તથા ૧૧૦૩૮૦૦/- નો મૃદ્દામાલ એમ કુલ રૂ.૧૧૩૮૦૦/- ના મૃદ્દામાલ  સાથે નાઓને પકડી  ડભોડા પો.સ્ટે સે.ગુ.ર.નં-૦૮/૨૦૧૬ ક.જુગાર ધારા- ૪,૫  મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ

(૫) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૧૧/૦૧/૨૦૧૬ થી તા.૧૭/૦૧/૨૦૧૬ સુધી ની ટ્રાફિક  ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ- ૧૨૩૨ સ્થળ દંડ કુલ-રૂ.૧,૩૨,૨૫૦/વસુલ કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ ૨૦૭ મુજબ ૩૧ વાહન ડીટેઇન કરેલ તેમજ આઇ.પી.સી.૨૭૯- ૪ કેસ કરેલ છે.જે સારી કામગીરી કરવામાં આવેલ છે

(૬)  તા. ૧૩/૧/૧૬ ના રોજ મળેલ એલ.સી.બી એ પેટ્રોલીગ દરમ્યાન ગાંધીનગર ખ-૬ સર્કલ ખાતે થી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર  સાગર જશવંતસિંહ પરમાર રહે. પ્લોટ નં ૧૭૮/ર કિશાનનગર સે-ર૬ ગાંધીનગર વાળા ને એક એકટીવા નં જી.જે-૧૮ એ.એફ ૩પ૭ સાથે પકડી પુછપરછ કરતા  અને એકલવ્ય સોફટવેર ની મદદથી આ એકટીવા નો સાચો નંબર- જી.જે-૧ એન.સી ૩પ૩ર નો તથા તેના માલીક અમદાવાદ નું હોવાનું જણાઇ આવતા આ કિશોર ની પુછપરછ કરતા તેણે આ એકટીવા પોતાના મોટાભાઇ સંજયભાઇ જશવંતસિંહ પરમાર નાઓએ તેમના મિત્રનું છે તેમ કહી ફેરવવા આપેલ હોવાનું જણાવેલ જેથી આ બાબતે ઉપરોકત એકટીવા સી.આર.પી.સ કલ- ૧૦ર મુજબ કબ્જે લઇ સેકટર-ર૧ પો.સ્ટે. સ્ટે.ડા એ.નં નં ૪૧(૧)ડી મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

           ગઇ તા. !૧૬//૧૬ ના રોજ એલસી.બી ને મળેલ માહીતી પેટ્રોલીગ રદમ્યાન  ઝુડાલ સર્કલ પાસેથી એક ઇસમ રમેશ કાલીયા મીણા રહે. વૈષ્ણવદેવી મંદિર સર્કલ નજીક મુળ રહે. બાડીયા તા. ઘડી જી. બાંસવાડા વાળાને એક પેશન પ્રો. મો.સા સાથે પકડી પાડી અને મો.સા બાબતે આધારપુરાવા માગતા તેની પાસે ન હોવાથી વધુ તપાસ કરતા આ મો.સા બાબતે સોલા પો.સ્ટે. ફ. ગુ.ર.નં ૧૧/૧૬ ઇ.પી.કો કલમ- ૩૭૯ મુજબ નો ગુન્હો દાખલ થયેલ છે. તેમજ આ ઇસમ ની વધુ પુછપરછ કરતા ગાંધીનગર સે-૬ માં મજુરી ની ગુજરી ભરાય છે અને ત્યાથી એક એકટીવા નં જી.જે-૧ એફડી ૯૮૦પ ની ચોરી કરી અડાલજ વાવવાળા બગીચા પસો મુકી દીઘેલ અને ત્યાર બાદ દશેક દિવસ બાદ અમદાવાદ ઘાટલોડીયા બાજુ ગયેલ અને ત્યાથી એક સીલ્વર કલરનું એકટીવા નં જી.જે-૧ ઇ એમ ૬પ૧૭ નું પડેલ હોઇ તે અડાલજ વાવવાળા બગીચા પાસે પકડાઇ જવાના બીકે મુકી દીઘેલ અને ત્યાર બાદ અમદાવાદ નવરંગપુરા વિસ્તારમાંથી એક એકટીવા નંબર- જી.જે-૧ ડીકે ૯૧૮ર નું ચોરી કરી લઇ ગયેલ અને પેટ્રોલ ખાલી થઇ જતા અડાલજ પાસે આવેલ એક સ્કુલ પાસે રોડ ઉપર મુકી દીઘેલ જેથી ઉપરોકત ઇસમ નું બાઇક જી.પી.એકટ કલમ-૮ર મુજબ કબ્જે કરેલ અને સદરી ને સી.આર.પી.સી. કલમ- ૪૧(૧)ડી, ૧૦ર મુજબ અટક કરેલ અને અડાલજ પોસ્ટે. કાયદેસર કાર્યવાહી કેરલ છે. 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 19-01-2016