તા.૮/૨/૨૦૧૬ થી તા.૧૪/૮/૧૬ દરમ્યાન કરેલ સારી કામગીરીની માહીતી ગાંધીનગર જીલ્લો
-----------------------------------------------------------------------------------------------------
(૧) પો.ઇન્સશ્રી સેકટર-ર૧ નાઓને તા.૦૮/૦૨/૨૦૧૬ના રોજ મળેલ બાતમી આધારે સેકટર-૧૯ બ્લોક નં- ૨૩૦ ગ-૧ ટાઇપ સર્વન્ટ કવાર્ટર ગાંધીનગર ખાતે વિદેશી દારૂની બોટલો કીંમત રૂપીયા ૫૮૪૩૭/-ના મુદ્દામાલ સાથે આરોપી રતનસિંહ કેશરીસિંહ બિહોલા રહેસેકટર-૧૯ બ્લોક નં-૨૩૦ ગ-૧ ટાઇપ સર્વન્ટ કવાર્ટર ગાંધીનગરને પકડી તેના વિરૂધ્ધ પ્રોહી ગુ.ર.નં.૨૩/૨૦૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી,૮૧ મુજબ ગુનો તા-૦૮/૦૨/૨૦૧૬ ના રોજ દાખલ કરેલ છે
(૨) પો..ઇન્સશ્રી એલ.સી.બીનાઓએ તા.૧૧/ર/૧૬ ના રોજ સેકટર-ર૬ જી.આઇ.ડી.સી માં પેટ્રોલીગ દરમ્યાન એક શંકાસ્પદ ઇસમ બે લઇ ફરતો જણાતા તેને રોકવા નો પ્રયત્ન કરતા તે ભાગવાની કોશીષ કરતા તેને પકડી પાડી તેનું નામ ઠામ પુછતા સતિષકુમાર ઉર્ફે મોન્ટુ અર્જુનકુમાર લંગે (રાજપુત) ઉ.વ-રર રહે. ફલેટ નં ૪૦૧ સી/૧/બી સતંદરા એપાર્ટમેન્ટ-૩ રજવાડી હોટલ નજીક, જીવરાજપાર્ક અમદાવાદ નો હોવાનું જણાવતા આ ઇસમ ની બેગમાંથી ગ્રીન કલર નો કેબલવાયર જે આશરે ર૦ ફુટ લાંબો કિ.રૂ ર૦૦૦/- નો તથા બીજો એક ગ્રીન કલર નો કેબલવાયર આશરે ૧૩ ફુટ લાંબો કિ.રૂ ૧૩૦૦/- તથા પકકડ અને કટર મળી આવેલ જેથી આ બાબતે ઉડાણ પુર્વક પુછતા તેણે પોતાના મિત્ર અજયસંગ લંગે રહે. થાતી તા.જી. જમ્મુ નાઓ સાથે ગઇ તા. ૬/ર/૧૬ ના રોજ ધોળકા રોડ ઉપર સરખેજ રેલ્વે ફાટક પાસે નજીકમાં ટાટા મોબાઇલ કંપનીના પ્લાન્ટ માં એક કેબલ લટકતો જોઇ તે કટર થી કાપી ચોરી કરેલ અને આ કેબલ ગાંધીનગર ભંગારવાળા ને ત્યા વેચવા સારૂ ફરતા હોવાની હકીકત જણાવેલ છે.જેથી ઉપરોકત બાબતે ખાતરી કરતા અમદાવાદ ગ્રામ્ય ના અસલાલી પો.સ્ટે. ફ. ગુ.ર.નં ર૦/૧૬ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબ નો ગુન્હો નોધાયેલ હોઇ જેથી આ આરોપી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૩) પો.ઇન્સશ્રી એલ.સી.બી નાઓએ પ્રોહીબીશન ની ગે.કા પ્રવૃતિ આચરનાર સુરેશજી લખાજી ઉર્ફે લક્ષ્મણ હીરાજી ઠાકોર ઉ.વ-૩૦ રહે. ઉવારસદ, પગીવાસ તા.જી. ગાંધીનગર વાળાની પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજી. શ્રી ગાંધીનગર નાઓએ તરફ મોકલી અપતા તેઓ શ્રી એ હુકમ ક્રમાંકઃ- ડીસી/પાસા/એસ.આર.૧/૧૬ તા.૧૦/૨/૨૦૧૬ પાસા હેઠળ અટકાયતનો હુકમ કરતા સદરી ને તા. ૧ર/ર/૧૬ કઃ ૧૭-૩૦વાગે અટકાયત કરી યોગ્ય પોલીસ જાપ્તા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ માં મોકલી આપેલ છે.
(૪) પો.ઇન્સ ઇન્ફોસીટી પો.સ્ટે નાઓને મળી શાહપુર સર્કલ પાસે એક કિશોર રડતી હાલતમાં મળી આવેલ તેને પ્રેમ પુર્વક પુછપરછ કરતા તેણે પોતાનુ નામ હિતેષ ઉ.વ. ૧૫ નો હોવાનુ જણાવેલ તેને વાલીવારસ બાબતે પુછતા તેણે કાન્તીભાઇ સોઢા પિતાનુ નામ હોવાનુ જણાવેલ તેમજ પોતાનુ ગામ બલાડી હોવાનુ જણાવેલ જે અંગે મહુધા પો.સ્ટે. જાણ કરી તેના માતા- પિતાનો સંપર્ક કરેલ અને આજરોજ તેના મામા પુનાભાઇ બાવાજી ડાભી રહે ઘોડસરની મુવાડી તા. દશકોઇ જીલ્લો અમદાવાદ નાઓ કિશોરને લેવા આવતા તેને સહી સલામત હાલતમાં તેમને સોંપવામાં આવેલ છે.આવેલ જે મતલબે ઇન્ડોસીટી પો.સ્ટેમાં સ્ટેડા એન્ટ્રી નં ૧૫/૨૦૧૬ તા. ૧૧/૨/૨૦૧૬ થી નોધ કરેલ કલોલ તાલુકા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૪૧/૧૬ જુગારધારા કલમ ૧૨ મુજબ કાયદેસર કરેલ
(૫) પો.ઇન્સશ્રી રખિયાલ નાએને તા ૧૧/૨/૧૬ ના રોજ મળેલ બાતમી અધારે જગ્યાએ ગલાજી ઉદાજી ઠાકોર રહે.જીડવા ઝાલાવાડ સીમ તા.દહેગામ જી.ગાંધીનગરનાનો વગર પાસ પરમીટે પોતાના કબજાભોગવટામાં પરપ્રાંતનો વિદેશી દારૂ જુદાજુદા માર્કાનો કુલ બોટલ/ટીન નંગ-૮૮૩ કુલ.કિ.રૂ.૧,૦૯૦૦૦/- નો મકાનની બાજુમાં જમીનમાં એક ભોયરૂ ચણતર કરી બનાવી તેમાં રાખેલ વિદેશી દારૂ પોલીસ રેઇડ દરમ્યાન મળી આવેલ જે મતલબે રખિયાલ પો.સ્ટે પ્રોહી ગુ. રનં ૨૪/૧૬ પ્રોહી.એકટ.કલમઃ ૬૬ બી. ૬૫.એ.ઇ.૧૧૬બી મુજ કાયદેસર કાર્યવાહી કરેલ
(૬) પો.ઇન્સશ્રી અડાલજ નાઓને તા ૧૨/૨/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે મોજે તારાપુર રોડ ઉપર પાટીયા નજીક જયમાતાજી સર્વિસ સેન્ટર નજીક આ કામના આરોપી ગે.કા..વગર પાસ પરમીટે ઇગ્લિશ દારૂની બોટલ નં ૪૩૨ કિ રૂ ૧,૨૯,૬૦૦/-ની ત્રણ વાહનો જેની કિ રૂ ૧૧,૦૦,૦૦૦ની ગે.કા હેરાફેરી વિદેશી દારૂની કરતા એકબીજાની મદદગારી કરી પોલીસ રેઇડ દરમ્યાન આરોપી ન.૧ પકડાઇ ગયેલ જે મતલબે અડાલજ પ્રોહી ગુ.ર.ન- ૫૭/૧૬ પ્રોહી ક. ૬૬(૧)બી, ૬૫એ,ઇ, ૧૧૬ બી, ૮૧ જઇ ગુનો કર્યા બાબત(
૭) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૦૮/૦૨/૨૦૧૬ થી તા.૧૪/૦૨/૨૦૧૬ સુધી ની ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન સ્થળ પાવતી કુલ- ૫૭૪૫, સ્થળ દંડ કુલ-રૂ.૫,૭૫,૦૫૦/વસુલ કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ ૨૦૭ મુજબ ૨૮ વાહન ડીટેઇન કરેલ તેમજ આઇ.પી.સી.૨૮૩-૧ કેસ તેમજ એમ.વી.એ.એન.સી.- ૧ કેસ કરેલ છે. જે સારી કામગીરી કરવામાં આવેલ છે.
|