હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા ૧૮/૧/૨૦૧૬ થી તા ૨૪/૧/૨૦૧૬  દરમ્યાન કરેલ કામગીરીની માહીતી   ગાંધીનગર જીલ્લો

----------------------------------------------------------------------------------------------------------------------------

(૧) પોઇન્સશ્રી કલોલ શહેર નાઓને મળેલ બાતમી આધારે તા ૧૭/૧/૧૬ ના રોજ કલોલ ટાઉનમાં રોયલ અહેમદી સોસા. પાછળ ખુલ્લી જગ્યામાં   જુગારની રેઇડ કરી આરોપી (૧) સીકંદરભાઇ અહેમદ ભાઇ મલેક ઉ.વ.૫૩ રહે. ઘાંચીવાડ મસ્‍જીદ નાની મલેકવાસ કલોલ તા. કલોલ (ર) દશરથજી ચંદુજી ઠાકોર ઉ.વ. ૩૨ રહે. ઉંદરવાસ પાનસર ચોકડી પાસે તા. કલોલ જી.ગાંધીનગર (૩)  ઉસ્‍માન ગની ઉમરભાઇ શેખ ઉ.વ. ૩૦ રહે. પાનસર ચોકડી પાસે જુના જકાત નાકાપાછળ તા.કલોલ (૪) અસલમ ભાઇ સદરૂભાઇ કુરેર્શી ઉ.વ. ૩૦ રહે. પાનસર ચોકડી બાંગ્‍લાદેશ ના છાપરા તા. કલોલ જી. ગાંધીનગર   આરોપીઓ પોતાના અંગત ફાયદા સારુ જાહેરમાં જુગાર રમી રમાડતાં કુલ રોકડ રૂ. ૨૪,૫૬૦/- તથા મોબાઇલ નં -૪ કિ. રૂ. ૩૭૦૦/- તથા એક સફેદ કલરનુ એકટીવા જી.જે. ૧૮-સી.જી.- ૪૪૯૭ કિ. રૂ. ૨૦,૦૦૦/- નુ તથા એક કાળા કલરનુ સ્‍પ્‍લેન્‍ડર મોસા. નં  જી.જે. – ૧૮ – એ. કયુ. – ૩૮૧૮ કિ. રૂ. ૨૦,૦૦૦/- નુ તથા ગંજી પાના નંગ –પર કિ. રૂ. ૦૦:૦૦ ની સાથે માગ પત્તીનો જુગાર રમી રમાડતાં પોલીસ રેઇડ મળી આવતા કલોલ શહેર સે.ગુ.ર.નં.૯/૧૬ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોધી કાયદેસર કરેલ 

(ર)  પો.ઇન્સશ્રી કલોલ શહેર નાઓને મળેલ ૧૯/૧/૧૬ ના રોજ મળેલ બાતમી કલોલ ટાઉનમાં દિવડા તલાવડી નજીક પો્રહીની રેઇડ કરી એક સીલ્‍વર કલરની મારૂતિ ફંટી ગાડી નં જી.જે. ૧૮ એ. ૬૪૮૯ કિ. રૂ. ૫૦,૦૦૦/- નો ચાલેક પોતાની ગાડીમાં ગે.કા. અને વગર પાસપરમિટે પરપ્રાંતિય દારૂની કુલ બોટલ નંગ-૭૭ કિ. રૂ. ૨૩,૧૦૦/- તથા બીયરના ટીન નંગ ૭૨ કિ. રૂ. ૭૨,૦૦/- નો વિદેશી દારૂ પકડી કલોલ શહેર પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં ૧૭/૧૬  પ્રોહી કલમ ૬૬ બી, ૬૫ એ.ઇ., ૧૧૬ બી ગુન્હો નોધી કાયદેસર કરેલ

(૩) તા ૨૩/૧/૨૦૧૬ ના રોજ પો.ઇન્સ દહેગામ નાઓને મળેલ બાતમી આધારે દહેગામ કોર્ટથી નેહરૂ ચોકડી તરફ જતા રોડ થી આરોપીએ પોતાની નંબર પ્લેટ ન લાગવેલ ઇનોવા ગાડીમાં ઇગ્‍લીશદારૂ ની મોટી પેટી નંગ-૨૩ જેની કિ.રૂ.૧,૧૦,૪૦૦/- તથા નાની બોટલો (કવાર્ટર) પેટી નંગ-૮ જેની કિ.રૂ.૩૮૪૦૦/- નો તથા બીયર પેટી નંગ-૫ જેની કિ.રૂ.૧૨૦૦૦ મળી કુલ રૂ.૧,૬૦,૮૦૦/- તથા ઇનોવા ગાડી ની કિ.રૂ.૧,૫૦,૦૦૦/-મળી કૂલ રૂ.૩,૧૦,૮૦૦/-ના મુદામાલ સાથે પકડાઇ પાડી દહેગામ પ્રોહી ૨૪/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬બી,૬૫અએઇ  મુજબ ગુન્હો નોધી કાયદેસર કરેલ

 (૪)  ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૧૮/૦૧/૨૦૧૬ થી તા.૨૪/૦૧/૨૦૧૬ સુધી ની ટ્રાફિક  ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ- ૧૨૧૩ સ્થળ દંડ કુલ-રૂ.૧,૨૯,૧૨૫/વસુલ કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ ૨૦૭ મુજબ ૨૯ વાહન ડીટેઇન કરેલ તેમજ આઇ.પી.સી.૨૮૩- ૧ કેસ કરેલ છે

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 18-02-2016