હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા ૨૫/૪/૧૬ થી તા ૧/૫/૧૬ દરમ્યાન ગાંધીનગર જીલ્લાની સારી કામગીરીની માહિતી

-------------------------------------------------------------------------------------------------------

(૧) પો.ઇન્સશ્રી અડાલજ નાઓને મળેલ બાતમી આધારે ૨૮/૪/૧૬ના કલાક ૧૬/૩૦ વાગે પોર ગામે જુગાર રેઇડ કરી રોકડ રૂ.૧૨૮૩૦/- તથા જુગારને લગતો અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૧૬૮૭૦/-ના મુદામાલ સહીત કુલ-૬ આરોપીઓને પકડી તેઓ વિરૂધ્ધમાં સે.ગુર.નં.૭૦/૧૬ જુ.ધા.ક.૧૨ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.

(૨) તા.૨૮/૪/૧૬ ના કલાક ૧૦/૩૦ વાગ્યાના સુમારે સબાના વા/ઓ મૌસીન કુરેસી રહે સે-૨૪, છાપરા મ.નં.૭૨, ઇન્દીરાનગર તા.જી.ગાંધીનગરની માનસીક બિમારીના કારણે સુધડગામની સીમમા આવેલ નર્મદા કેનાલમાં પડતા તેઓને અ.હેડ.કોન્સ અરવિંદજી ભલાજી બ.નં.૧૩૦૫, તથા અ.હેડ.કોન્સ અમૃતભાઇ બબાભાઇ બ.નં.૫૫૪ તથા પો.કો.હર્ષદભાઇ સબાભાઇ બ.ન6.૨૬૯૭, તથા પી.સી.આર. ૧૯૭,ના ફરજ પરના પોલીસ કર્મચારીઓએ તાત્કાલીક પહોચી જઈ બહાર કાઢી માનવ જીવ બચાવી તેના વાલીવારસને બોલાવી સોપેલ છે. જે બદલ સ્ટે.ડાએ.નં.૧૮/૧૬ કલાક ૧૯/૦૦ વાગે નોધ કરવમાં આવેલ છે.

(૩) પો.ઇન્સશ્રી માણસા નાઓને મળેલ બાતમી આધારે તા  તા-૨૭/૦૪/૧૬ માણસા ઈટાદરા ચોકડી આરોપી (૧) યુવરાજ ઉર્ફે દાઉદ પશાજી ઠાકોર રહે-માણસા, માલણવાસ, તા.માણસા જી.ગાંધીનગર (૨) અજય બાબુજી ઠાકોર રહે- માણસા, વાવદરવાજા, તા.માણસા, જી.ગાંધીનગર (૩) પૃથ્વિજી ઉર્ફે પરથીજી જબરાજી ઠાકોર રહે- ફતેપુરા, ઠાકોરવાસ, તા.માણસા જી.ગાંધીનગર નાઓ વગર પાસ  પરમીટે પરપ્રાંતનો ઈગ્લીશદારૂ બોટલ નંગ-૧૪૪ કિ.રૂ.૫૫૯૨૦/-તથા બીયરટીન નંગ-૩૫૮ કિ.રૂ.૩૫૮૦૦/- તથા સ્કોર્પીઓ ગાડી સાથે પકડાઇ જતા માણસા પો.સ્ટે પ્રોહિ ગુ.ર.નં-૧૬૬/૧૬ પ્રોહિ ક. ૬૬બી,૬૫ એ.ઈ ૧૧૬ બી ૮૧ મુજબ

(૪) સાંતેજ પો.સ્ટે  ફસ્ટ. ગુ.ર.નં - ૧૨/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબના કામના આરોપી રણજીતજી ઉર્ફે બટીયો રમણજી ફુલાજી ઠાકોર રહે. વાયણા ગામ, પરાવાળો વાસ તા.કલોલ જી.ગાંધીનગર વાળાને તા.૨૭/૦૪/૨૦૧૬ ના કલાક ૨૦/૩૦ વાગે પકડી અટક કરી સારી કામગીરી કરેલ છે.

(૫) પો.ઇન્સશ્રી દહેગામ નાઓને તા.૨૯/૦૪/૨૦૧૬ ના રોજ મળેલ બાતમી આધારે  મોજે અમરાભાઇના મુવાડા આ કામના આરોપી ગણપતસીંહ ઉર્ફે ગન્તો  સન/ઓફ કનકસીંહ ચૌહાણનો પોતાના કબ્જા ભોગવટાવાળી  સેન્ટ્રો  ગાડી નં.જીજે.૧૮.બી.સી- ૫૬૩૪માં પર પ્રાંતનો ઇગ્લીશ દારૂ તથા બીયર કુલ કિ.રૂ.૨૬,૪૦૦/- તથા સેન્ટ્રો ગાડીની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- જે મળી કુલ રૂ.૧,૭૬,૪૦૦/ નો રાખી પોલીસ રેઇડ દરમ્યાન ભાગી જતા તેના વિરૂધ્ધ દહેગામ પો.સ્‍ટે પ્રોહી.ગુ.ર.નં.૧૬૬/૨૦૧૬ પ્રોહી એક્ટ કલમ.૬૬(બી), ૬૫એ.ઇ,૧૧૬(બી) મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ

(૬) ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લોકોને પેસેન્જર તરીકે ગાડીમાં બેસાડી તેમની પાસેના સર-સામાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી થવાના બનાવો બનવા પામેલ. જે અનુસંધાને તા.૩૦/૪/૧૬ ના રોજ પો.સ.ઇ.શ્રી, આર.એન.વાઘેલા તથા એ.એસ.આઇ. અશોકભાઇ , હે.કો. હરીભાઇ હે.કો. ભવાનસિંહ, હે.કો. સુરેન્દ્રસિંહ, હે.કો. દીલીપસિંહ, પો.કો. મહિપાલસિંહ એ રીતેના ગાંધીનગર જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના હે.કો. હરીભાઇ ડુંગરભાઇ નાઓને ખાનગી રાહે ચોક્કસ હકીકત મળેલ કે, એક ટાટા સફારી ગાડી સીલ્વર કલર ની નંબર એમ.એચ. ૦૪ ડી એન ૧૫૬૧ માં બેઠેલ ઇસમો તથા એક સ્ત્રી કે જેઓ પેસેન્જરોને ગાડી માં બેસાડી નજર ચુકવી, તેમના થેલા માંથી રોકડ રકમ તથા દર દાગીના ની ચોરી કરે છે અને હાલ ગાડી સાથે ત્રિમંદીર ત્રણ રસ્તા પાસે મહેસાણા તરફના રોડ ઉપર પેસેન્જર બેસાડવા પ્રયત્ન કરે છે.  જે આધારે સદર જગ્યાએ જઇ બાતમીવાળી ગાડીમાં તપાસ કરતાં ડ્રાઇવરની બાજુની સીટમાં એક ઇસમ તથા વચ્ચે ની સીટ માં અકે સ્ત્રી અને પુરુષ બેઠેલ હોઇ તેઓને અલગ અલગ પુછ પરછ કરતાં, કોઇ સંતોષ કારક જવાબ નહી આપી, વચ્ચે બેઠેલ સ્ત્રી પુરુષે પોતે પેસેન્જર હોવાનુ જણાવતાં, તેઓને કયાંથી કયાં જતા હોવા બાબતે પુછતા કોઇ સંતોષ કારક જવાબ ન આપી ગલ્લા તલ્લા કરતા હોઇ જેઓના નામઠામ પુછતાં પોતાના નામ (૧) તાજુબદીન મહમદ અસલમ અંસારી ઉવ. ૨૫ રહે.સરખેજ, અંબરટાવર, ફતેહવાડી, મકાન ન.; ૪, રફીક બીલ્ડરના મકાનમા; અમદાવાદ, મુળ.રહે. ભગાના ગામ તા. નગિના જી.બીજનોર રાજય. યુ.પી (ર) સોહીલ કાસમભાઇ મન્સુરી ઉ.વ.૩૦ રહે. વટવા, કેનાલની બાજુમાં, અલ હનિફીયા પાર્ક સોસા., નારોલ રોડ , અમદાવાદ મુળ રહે. દહેગામ તા.જી.ગાંધીનગર (૩)  ધમેન્દ્રસિંહ ઉર્ફે અજય સબળસિંહ પરમાર ઉ.વ. ૨૬ રહે. ચાંદખેડા, આઇ.ઓ.સી. રોડ, હોમ ટાઉન ૪, મ.ન.એ/૩૦૪, મુળ વતનઃ- રાજકોટ, ગોંડલ રોડ, બાબરીયા કોલોની શેરી ન.; ૬, રાજકોટ (૪) વિભાબેન સુરેશભાઇ પટેલ ઉ.વ.૪૧ રહેઃ ચાંદખેડા આઇ.ઓ.સી. રોડ,ઓમ ટાઉન-૪, મ.નં. એ/૩૦૪ અમદાવાદ ખાતે પોતાના મિત્ર ધર્મેન્દ્રસિંહ પાસે રહેતી હોવાનું અને મુળ વતન બારેજા તા. દશ્ક્રોઇજી. અમદાવાદ ની હોવાનું જણાવેલ અને જેમની અંગ જડતીમાંથી સોના-ચાંદીનાદાગીના ૧૨૬.૭૨૦ ગ્રામ કિ.રૂ ૩,૫૯,૦૬૭/- મળી આવેલ. જે અંગે આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાનું અને શંકાસ્પદ જણાતાં તમામની યુકિતપ્રયુકિતથી પુછપરછ કરતાં આ દાગીના છેલ્લા બે-ત્રણ માસ દરમ્યાન તેમના અન્ય સાગરિતો (૧) સાદાબ વહાજુદ્દીન અંસારી રહેઃ સરખેજ ફતેવાડી, કેનાલ પાછળ, અહેદ રેસીડેન્સી સામે, અમદાવાદ, (ર) એજાજ રમઝાની અંસારી રહેઃ- સરખેજ ફતેવાડી, કેનાલ પાછળ, અહેદ રેસીડેન્સી સામે, અમદાવાદ, (૩) ઇમરાન રેહાન અંસારી રહેઃ સરખેજ ફતેવાડી, કેનાલ પાછળ, અહેદ રેસીડેન્સી સામે, અમદાવાદ, અને (૪) વૈશાલી રહેઃ ઠક્કરનગર, નિકોલ રોડ, અમદાવાદ નાઓની સાથે મળીને  અમદાવાદથી પાલનપુર જવાનુંક કહી પેસેન્જરોને બેસાડી તેમની નજર ચુકવી ચોરી કરેલાનું જણાવેલ. તેઓને પકડી અટક કરવામાં આવેલ.

જે પકડાયેલ આરોપીની વધુ પુછપરછ કરતાં તેઓને અગાઉ પણ આવા ગુન્હા કરવામાં અમદાવાદ શહેર પોલીસે પકડેલ હોવાનું જણાવેલ અને ગાંધીનગર જીલ્લામાં તેમજ અન્ય જગ્યાએ જે ગુન્હા કરેલ છે તે બાબતે તપાસ કરતાં (૧) અડાલજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૫૪/૧૬ ઇપીકો ૩૭૯ , ૧૧૪ (ર) પાલનપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૪૬/૧૬ ઇપીકો ક. ૩૭૯  (૩) ચિલોડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં ૩૦/૧૬ ઇપીકો ક. ૩૭૯,૧૧૪ મુજબના ગુન્હાઓ રજીસ્ટર થયેલ છે.  આમ, લોકોને પોતાની ગાડીમાં (ટાટા સફારી) પેસેન્જર તરીકે લોકોને બેસાડી તેમના સર-સામાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની નજર ચુકવી ચોરી કરવાની ટેવવાળા હોય જેમની પાસેથી સોના-ચાંદીનાદાગીના ૧૨૬.૭૨૦ ગ્રામ કિ.રૂ ૩,૫૯,૦૬૭/- તથા ટાટા સફારી ગાડી નં. એમ.એચ. ૦૪ ડી એન ૧૫૬૧ કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૮,૫૯,૦૬૭/- નો મુદ્દામાલ રીકવર કરી વધુ તપાસ અર્થે પકડેલ આરોપીઓને અડાલજ પો.સ્ટે.ના ગુન્હામાં સોંપવામાં આવેલ છે.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 04-05-2016